IPL 2018: રાશિદને આપવામાં આવી શેમ્પેનની બોટલ, આપ્યા તેને ગજબના રિએક્શન

News18 Gujarati
Updated: May 27, 2018, 4:22 PM IST
IPL 2018: રાશિદને આપવામાં આવી શેમ્પેનની બોટલ, આપ્યા તેને ગજબના રિએક્શન

  • Share this:
રવિવારે થનાર ફાઈનલ મુકાબલા પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદે રાશિદ ખાનના પ્રદર્શન પર એકવાર ફરીથી ટીમની નજર તેના પર રહેશે. આખી સિઝનમાં હૈદરાબાદ તરફથી રાશિદ ખાને પોતાની બોલિંગથી વિકેટ ઝડપવાનું કામ કર્યું છે. રાશિદ ખાને કોલકાતા વિરૂદ્ધ પોતાના શાનદાર પ્રદર્શનથી ટીમને ફાઈનલમાં પહોચાડી દીધી હતી. કોલકાતા તરફ રાશિદે બોલિંગ ઉપરાંત વિસ્ફોટક બેટિંગ કરીને માત્ર 10 બોલમાં 34 રન ફટકારીને ટીમના સ્કોરને 174 રને પહોચાડી દીધો હતો.

બેટિંગ બાદ બોલિંગમાં ઉતરેલ રાશિદ ખાને ટીમ માટે મહત્વપૂર્ણ ત્રણ વિકેટ ઝડપીને ટીમની જીતને પાક્કી કરી નાંખી હતી. મેચ જીત્યા બાદ ક્રિકેટના દિગ્ગજ સાથી ખેલાડીઓએ રાશિદ ખાનના પેટભરીને વખાણ કર્યા હતા. મેચ પછી ટીમના ખેલાડીઓએ કેટ કાપીને જશ્ન મનાવ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિએ રાશિદને શેમ્પેન ઓફર કરી, જેને જોતા જ રાશિદ બે સ્ટેપ પાછળ પડી ગયો અને તરત જ તેને ના પાડી દીધું.

https://www.youtube.com/watch?v=3U8dm-u_1-Y

ફાઈનલ પહેલા પણ યુસૂફ પઠાણે રાશિદના ભરપેટ વખાણ કરીને તેને ઓલરાઉન્ડ ગણાવ્યો હતો. રાશિદની કોશિશ ફાઈનલ મેચમાં ટીમ માટે કંઈક અલગ કરવાની રહેશે.
First published: May 27, 2018
વધુ વાંચો
अगली ख़बर
  • India
  • World

India

  • Active Cases

    6,039

     
  • Total Confirmed

    6,761

     
  • Cured/Discharged

    515

     
  • Total DEATHS

    206

     
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

  • Active Cases

    1,205,178

     
  • Total Confirmed

    1,680,527

    +76,875
  • Cured/Discharged

    373,587

     
  • Total DEATHS

    101,762

    +6,070
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres