તલાટી રૂપિયા 6 હજારની લાંચ લેતા ઝડપાયા

P
Updated: January 1, 1970, 5:30 AM IST
તલાટી રૂપિયા 6 હજારની લાંચ લેતા ઝડપાયા
નર્મદા#ગરૂડેશ્વર તાલુકાના વાંસલા ગામના તલાટીએ ગામના એક લાભાર્થીનું આવાસ મંજૂર થયું હોય, જેને વર્ક ઓડર આપવા બાબતે 6,000 રૂપિયા લાંચ માગી હતી. અને જે બાબતે લાભાર્થીએ નર્મદા એ.સી.બીને ફારિયાદ કરતા ગતરોજ સાંજે હાઇવે પર રૂપિયા 6,000ની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

નર્મદા#ગરૂડેશ્વર તાલુકાના વાંસલા ગામના તલાટીએ ગામના એક લાભાર્થીનું આવાસ મંજૂર થયું હોય, જેને વર્ક ઓડર આપવા બાબતે 6,000 રૂપિયા લાંચ માગી હતી. અને જે બાબતે લાભાર્થીએ નર્મદા એ.સી.બીને ફારિયાદ કરતા ગતરોજ સાંજે હાઇવે પર રૂપિયા 6,000ની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
નર્મદા#ગરૂડેશ્વર તાલુકાના વાંસલા ગામના તલાટીએ ગામના એક લાભાર્થીનું આવાસ મંજૂર થયું હોય, જેને વર્ક ઓડર આપવા બાબતે 6,000 રૂપિયા લાંચ માગી હતી. અને જે બાબતે લાભાર્થીએ નર્મદા એ.સી.બીને ફારિયાદ કરતા ગતરોજ સાંજે હાઇવે પર રૂપિયા 6,000ની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. નર્મદામાં ગરૂડેશ્વર તાલુકાના વાંસલા ગામના તલાટી તરીકેની ફરજ બજાવતા ચંદભાઈ કાનજીભાઈ તડવીએ ગામમાં રહેતા ગરીબ લાભાર્થી કંચન લલ્લુભાઈ જોગીએ અરજી કરતા, જેનું આવાસ મંજૂર થયું હતું. જેનો વર્ક ઓડર પણ તાલુકા પંચાયત માંથી આવી ગયો હતો. તલાટીએ ઓડર આપવા બાબતે 6,000 રૂપિયા લાંચ માંગી હતી. જોકે આ ગરીબ લાભાર્થી આટલી રકમ ક્યાંથી લાવે જેથી તેને નર્મદા એ.સી.બીને લેખિત ફારિયાદ કરી અને જે ફરીયાદના આધારે નર્મદા ACB પી.આઈ પી.ડી.બારોટ તથા તેમની ટીમે છટકું ગોઠવતા રાજપીપળા હાઇવે પર ઉભેલા આ તલાટી ચંદુભાઈ તડવીને ફરિયાદી કંચન જોગીએ રૂપિયા 6,000 આપતા આ છટકામાં ઝડપાઈ ગયા અને ACBની ટીમે તેમને ઝડપી રાજપીપળા કચેરી ખાતે લાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાએ જિલ્લામાં લાંચિયા અધિકારીઓમાં ફફળાટ ફેલાયો હતો.
First published: September 18, 2015
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...