ગાંધીજીના મૂમેન્ટ સ્થળો પર લઈ જવાશે પ્રવાસીઓને,1મેએ અમદાવાદથી ઉપડશે વિશેષ ટ્રેન

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 26, 2017, 8:13 AM IST
ગાંધીજીના મૂમેન્ટ સ્થળો પર લઈ જવાશે પ્રવાસીઓને,1મેએ અમદાવાદથી ઉપડશે વિશેષ ટ્રેન
મહાત્મા ગાંધીએ ચંપારણથી સત્યાગ્રહની શરુઆત કરી હતી.તેને 100 વર્ષ પુરા થઈ રહ્યા છે.જેને લઈ ભારત સરકારના રેલવે મંત્રાલય અને આરઆઈસીટીસી દ્વારા ટુર પેકેજ જાહેર કરવામાં આવ્યુ છે.જેમાં મહાત્મા ગાંધી વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 26, 2017, 8:13 AM IST
મહાત્મા ગાંધીએ ચંપારણથી સત્યાગ્રહની શરુઆત કરી હતી.તેને 100 વર્ષ પુરા થઈ રહ્યા છે.જેને લઈ ભારત સરકારના રેલવે મંત્રાલય અને આરઆઈસીટીસી દ્વારા ટુર પેકેજ જાહેર કરવામાં આવ્યુ છે.જેમાં મહાત્મા ગાંધી વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે.

અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી પહેલી મે ના રોજ ટ્રેન ઉપડશે10,795 રૂપિયા પર વ્યક્તિ રહેશે.11 દિવસ 10 રાતનો પ્રવાસ રહેશે.જો કે આ પ્રવાસમાં મહાત્મા ગાંધી જે જે સ્થળે ફરવા ગયા હતા તે સ્થળે પ્રવાસીઓને લઈ જવામાં આવશે.અને આરઆઈસીટીસી દ્વારા તમામ સુવિધા આપવામાં આવશે.

જો કે ગ્રુપમાં ટિકિટ બુક કરાવનારને 10 થી લઈ 20 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ મળશે અને ટિકિટ બુક કરાવવા માટે આરઆઈસીટીસી ટુર પર જઈ ઓનલાઈન બુક કરી શકશો.

ફાઇલ તસવીર

First published: April 26, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर