વલસાડઃ પતિ સાથે રંગેહાથે ઝડપાયેલી પ્રેમિકાને પત્ની અને સંતાનોએ કરી નિર્વસ્ત્ર

News18 Gujarati
Updated: July 22, 2019, 10:50 PM IST
વલસાડઃ પતિ સાથે રંગેહાથે ઝડપાયેલી પ્રેમિકાને પત્ની અને સંતાનોએ કરી નિર્વસ્ત્ર
વીડિયોમાંથી લીધેલી તસવીર

ગુસ્સેભરાયેલી પત્નીએ પ્રેમિકાના કપડા ફાડી નાખ્યા હતા. અને ઢસળતી ઢસળતી લઇ ગઇ હતી.

  • Share this:
ભરત પટેલ, વલસાડઃ પતિ, પત્ની ઓર વોના કિસ્સાઓ છાસવારે પ્રકાશમાં આવતા હોય છે ત્યારે આવો જ એ કિસ્સો વલસાડમાંથી બહાર આવ્યો છે. વલસાડના ચણવઇ ગામમાં પતિના અન્ય સ્ત્રી સાથેના આડાસંબંધનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોકે, આ કિસ્સામાં પતિના આડાસંબંધોથી કંટાળીને સંતાનો સાથે મળીને પ્રેમિકાને નિર્વસ્ત્ર કરી હતી.

મળતી માહિતી પ્રમાણે પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતા પતિને સંતાનો સાથે મળીને પત્નીએ રંગેહાથે ઝડપ્યો હતો. એટલું જ નહીં ગુસ્સે ભરાયેલી પત્નીએ પ્રેમિકાને નિર્વસ્ત્ર કરાઇ હતી.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટના બે દિવસ અગાઉ બની હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. પત્નિએ પ્રેમિકાના કપડા ફાડી નાંખીને અર્ગનગ્ન કરી દીધી હતી.

આ પણ વાંચોઃ-નવસારીઃ હીરા ઉદ્યોગની મંદીના માર વચ્ચે આ રત્નકલાકાર બન્યો પ્રેરણારૂપ

વીડિયો પ્રમાણે રંગેહાથે ઝડપાયા બાદ પ્રેમિકાની હાલત કફોડી થઇ હતી. ગુસ્સેભરાયેલી પત્નીએ પ્રેમિકાના કપડા ફાડી નાખ્યા હતા. અને ઢસળતી ઢસળતી લઇ ગઇ હતી.
First published: July 22, 2019
વધુ વાંચો
अगली ख़बर