વલસાડઃદારૂના નશામાં છાકડો બન્યો પોલીસકર્મી,વીડિયો વાયરલ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 28, 2017, 10:49 AM IST
વલસાડઃદારૂના નશામાં છાકડો બન્યો પોલીસકર્મી,વીડિયો વાયરલ
ગાંધીના ગુજરાતમા દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યો હોવાના સરકારના દાવાની ખુદ ખાખી વર્દીધારીઓ જ ધજ્જીયા ઉડાવી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે.વલસાડમાં દારૂના નશામાં ધૂત રેલ્વે પોલીસના એક કોન્સ્ટેબલ નો વિડીયો વાઇરલ થયો છે.વલસાડના બેચર રોડ પર ગઈ કાલ બનેલી આ ઘટનામા ખાખી વર્દી માં સજ્જ ફરજ પર નો કોન્સ્ટેબલ દારૂ ના નશામાં જોવા મલી રહ્યો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 28, 2017, 10:49 AM IST
ગાંધીના ગુજરાતમા દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યો હોવાના સરકારના દાવાની ખુદ ખાખી વર્દીધારીઓ જ ધજ્જીયા ઉડાવી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે.વલસાડમાં દારૂના નશામાં ધૂત રેલ્વે પોલીસના એક  કોન્સ્ટેબલ નો વિડીયો વાઇરલ થયો છે.વલસાડના  બેચર રોડ પર  ગઈ કાલ બનેલી આ ઘટનામા ખાખી વર્દી માં સજ્જ ફરજ પર નો કોન્સ્ટેબલ દારૂ ના નશામાં જોવા મલી રહ્યો છે.

sur constebal daru




સોશિયલ મીડિયા મા વાઇરલ થયેલ દારૂડીયા કોન્સ્ટેબલ ના વિડીયો ને લઇ ને પોલીસ ની છબી પણ ખરડાઈ રહી છે.વધુમા નશામાં ધૂત આ  પોલીસ કોન્સ્ટેબલ રીક્ષા ચાલકો પાસે થી પૈસા ઊઘરાવતો હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.ત્યારે કાયદા ના રક્ષક એવો આ  ખાખી વર્દીધારી કોન્સ્ટેબલ ખુદ કાયદાની ઐસી તૈસી કરી રહ્યો છે.ત્યારે હવે પોલીસ ની છબીને દાગ લગાવતા આ કોન્સ્ટેબલ ની કરતુત પછી હવે સમ્બંધિત વિભાગ દ્વારા હવે શુ પગલા લેવાય છે.

 
First published: May 28, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर