Home /News /south-gujarat /

દમણમા જવા ઇચ્છતા પ્રવાસીઓ માટે ખાસ સમાચાર, આ ડોક્યુમેન્ટ પાસે રાખવા જરૂરી

દમણમા જવા ઇચ્છતા પ્રવાસીઓ માટે ખાસ સમાચાર, આ ડોક્યુમેન્ટ પાસે રાખવા જરૂરી

કોરોના

કોરોના વિરોધી રસી નો બીજો ડોઝ ન લીધો હોય તો દમણ મા નહીં મલે પ્રવેશ...

રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં એક જ દિવસમાં 17 થી વધુ કોરોના ના કેસ આવતા તંત્ર દોડતુ થયું હતું. અને પ્રદેશમાં વધતાં સંક્રમણ ના પ્રમાણને કાબૂમાં રાખવા કડક નિયમો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે.

    વલસાડ:  રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં એક જ દિવસમાં 17 થી વધુ કોરોના ના કેસ આવતા તંત્ર દોડતુ થયું હતું. અને પ્રદેશમાં વધતાં સંક્રમણ ના પ્રમાણને કાબૂમાં રાખવા કડક નિયમો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. ત્યારે હવે સંઘ પ્રદેશ દમણ મા પ્રવેશ મેળવવા માટે કોરોના વિરોધી રસી નો બીજો ડોઝ ફરજિયાત કરવામાં આવ્યો છે. અને રસી નો બીજો ડોઝ ન લીધો હોય એવા લોકોને સંઘ પ્રદેશ દમણ મા પ્રવેશ કરતા રોકીને પરત મોકલવામાં આવી રહ્યા છે. દમણ પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આદેશ નું અમલીકરણ પણ આજથી જ શરૂ થઈ ગયું છે. સંઘ પ્રદેશ દમણ ના પ્રવેશ દ્વાર પર પોલીસ પહેરો ગોઠવી દેવાયો છે. અને અહીં આવતા તમામ પ્રવાસીઓના રસીના સર્ટિફિકેટ તપાસવામાં આવી રહયા છે.

    મહત્વપુર્ણ છે કે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં વધતા કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા પ્રશાસન દ્વારા કડક નિયમો અમલ મા મુકવામાં આવ્યા છે. અને સંઘ પ્રદેશ દમણ મા પ્રવેશ માટે આજથી નવા નિયમો અમલ કરવામાં આવી રહ્યા છે. આજથી દમણમાં પ્રવેશ મેળવવો હશે તો કોરોના વિરોધી રસી નો બીજો ડોઝ ફરજિયાત કરવામાં આવ્યો છે. બહારના પ્રદેશોમાંથી આવતા પ્રવાસીઓને દમણમાં પ્રવેશતા પહેલા કોરોના વિરોધી રસી નો બીજો ડોઝ લીધો છે કે કેમ..? અને લીધો હોય તો.. તેના સર્ટિફિકેટની પણ તપાસણી કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો: કમિશનર લોચન સહેરાએ કહ્યું - AMC તમામ સ્થિતિ માટે તૈયાર, 97 ટકા દર્દીઓને સામાન્ય લક્ષણ

    સંઘ પ્રદેશ દમણ મા પ્રવેશ માટે આજથી નવા નિયમો અમલ કરવામાં આવી રહ્યા છે. અને સંઘ પ્રદેશ દમણ ની તમામ ચૅકપોસ્ટ પર પોલીસ પહેરો ગોઠવી દેવામા આવ્યો છે. અને બહારના પ્રદેશોમાંથી આવતા પ્રવાસીઓને દમણમાં પ્રવેશતા પહેલા કોરોના વિરોધી રસી નો બીજો ડોઝ લીધો છે કે કેમ..? અને લીધો હોય તો તેના સર્ટિફિકેટની પણ તપાસણી કરવામાં આવી રહી છે. અને જે લોકોએ કોરોના વિરોધી રસી નો બીજો ડોઝ ન લીધો હોય તેઓને સંઘ પ્રદેશ દમણ મા પ્રવેશ કરતા રોકવામાં આવી રહ્યા છે.

    આ પણ વાંચો: Latest news: ગુજરાતમાં કોરોનાનો કહેર વધતા વાઇબ્રન્ટ સમિટ બાદ અમદાવાદનો ફ્લાવર શો પણ રદ

    આમ આજથી સંઘ પ્રદેશ દમણ મા પ્રવેશ માટે નવા નિયમો અમલ કરવામાં આવી રહ્યા છે. અને સંઘ પ્રદેશ દમણમાં અન્ય રાજ્યોમાંથી પ્રવેશતા પ્રવાસીઓના કોરોના વિરોધી રસી નો બીજો ડોઝ લીધો છે કે કેમ..? તેના સર્ટિફિકેટ તપાસવામાં આવી રહ્યા છે. દમણ પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આદેશ બાદ તેનું અમલીકરણ પણ આજથી જ શરૂ થઈ ગયું છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Corona vaccine, Valsad, વલસાડ

    આગામી સમાચાર