Home /News /south-gujarat /

વલસાડઃ ધરમપુર ચાર પાસે કાપડ વેસ્ટ ભરેલો ટેમ્પો ભડભડ સળગ્યો, fire viral video

વલસાડઃ ધરમપુર ચાર પાસે કાપડ વેસ્ટ ભરેલો ટેમ્પો ભડભડ સળગ્યો, fire viral video

આગમાં

આગમાં લપેટાયેલો ટેમ્પો

valsad news: ટેમ્પોમા કાપડ વેસ્ટ (Textile waste) ભરેલો હોવના કારણે જોત જોતામાં આખો ટેમ્પો આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. અને ટેમ્પો બળીને ખાક (tempo burn) થઈ ગયો હતો.

    વલસાડઃ વલસાડ (Valsad) ધરમપુર ચોકડી નજીક વાંકી ખાડી હાઈવે પર વાપીથી સુરત (Vapi to surat) તરફ જતા છોટા હાથી ટેમ્પો માં (chhota hathi tempo) અચાનક આગ લાગી હતી. હાઈ વે પરથી છોટા હાથી ટેમ્પો પસાર થઈ રહ્યો હતો તેજ સમયે અચાનક આગ લાગી હતી. અને ટેમ્પોમા કાપડ વેસ્ટ (Textile waste) ભરેલો હોવના કારણે જોત જોતામાં આખો ટેમ્પો આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. અને ટેમ્પો બળીને ખાક (tempo burn) થઈ ગયો હતો.

    વલસાડ જિલ્લા ના ધરમપુર ચોકડી નજીક નેશનલ હાઈ વે 48 ઉપર થી પસાર થતા એક છોટા હાથી ટેમ્પો મા આગ લાગવાની ઘટના બની હતી. મળતી વિગતો મુજબ ટેમ્પો ચાલક કાપડ વેસ્ટ ભરીને વાપીથી સુરત તરફ જઈ રહ્યો હતો. આ દરમ્યાન વલસાડ ખાતે ધરમપુર ચોકડી નજીક વાંકી ખાડી હાઈ વે પર પહોંચ્યો તે સમયે અચાનક જ ટેમ્પો મા આગ લાગી ગઈ હતી.

    પરિસ્થિતિ પારખી ગયેલ ટેમ્પો ચાલકે સાવચેતી રાખી ટેમ્પોને સાઈડ પર કરી ટેમ્પોમાંથી બહાર નીકળી ગયો હતો. અને ટેમ્પો મા કાપડ વેસ્ટ ભરેલો હોવના કારણે જોત જોતામાં આખો ટેમ્પો આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. અને ક્ષણ ભરમાં છોટા હાથી ટેમ્પો બડીને ખાક થયો હતો.

    હાઈ વે પર દોડતા ટેમ્પો મા આગ લાગતા હાઈ વે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોના જીવ પણ તાળવે ચોટયા હતા. જો કે ફાયર બિગેડ પહોંચે એ પહેલા જ આખો ટેમ્પો નેશનલ હાઈ વે ઉપર બડીને ખાખ થયો હતો. જોકે સદ્નસીબે આ ઘટનામાં કોઇને ઇજા કે જાનહાનિ થઇ ન હતી આથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

    આમ વલસાડ ધરમપુર ચોકડી નજીક વાંકી ખાડી હાઈવે પર વાપી થી સુરત તરફ જતા છોટા હાથી ટેમ્પો માં અચાનક આગ લાગી હતી. અને જોતજોતામાં આખો ટેમ્પો આગની જ્વાળાઓ મા બડીને ખાક થયો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Fire News, Gujarati News News, Surat textile, Valsad news

    આગામી સમાચાર