મોદી ફરી આવશે ગુજરાત, આવો હશે ત્રણ દિવસનો ચૂંટણી કાર્યક્રમ
મોદી ફરી આવશે ગુજરાત, આવો હશે ત્રણ દિવસનો ચૂંટણી કાર્યક્રમ
વલસાડ જિલ્લાની કપરાડા અને ધરમપુર બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ વખતે કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવવા માટે ધરમપુરમાં મોદીની સભા યોજાઇ રહી છે.
વલસાડ જિલ્લાની કપરાડા અને ધરમપુર બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ વખતે કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવવા માટે ધરમપુરમાં મોદીની સભા યોજાઇ રહી છે.
ધરમપુરઃ મોદી છેલ્લા બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે. સોમવારે મોદીએ કોંગ્રેસના ગઢ સમાન કપરાડા અને ધરમપુર બેઠક પર ચૂંટણી સભાને સંબોધી હતી. અહીં મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું હતું કે, કોંગ્રેસ જામીન પર છૂટનારને અધ્યક્ષ બનાવવા માટે મજબૂર બની છે. નોંધનીય છે કે, વલસાડ જિલ્લાની કપરાડા અને ધરમપુર બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ વખતે કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવવા માટે ધરમપુરમાં મોદીની સભા યોજાઈ છે.