નાયડુ ટ્રોફીઃકેરાલાને હરાવી ગુજરાત પહોચ્યુ સેમી ફાઇનલમાં

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 14, 2017, 1:29 PM IST
નાયડુ ટ્રોફીઃકેરાલાને હરાવી ગુજરાત પહોચ્યુ સેમી ફાઇનલમાં
વાપીઃરણજી ટ્રોફીમા ડંકો વગાડ્યા બાદ હવે ગુજરાતે સી કે નાયડુ ટ્રોફી મા પણ ઉજ્જવળ દેખાવ કર્યો છે.વલસાડ ના બી ડી સી એ ક્રિકેટ સ્ટેડિયમમા રમાઈ રહેલ સી.કે.નાયડુ ટ્રોફીમા ગુજરાતનો ભવ્ય વિજય થયો છે.આ સ્ટેડિયમ બી સી સી આઇ દ્વારા રમાતી અન્ડર ટ્વેન્ટી થ્રી સી કે નાયડુ ટ્રોફી રમાઈ રહી હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 14, 2017, 1:29 PM IST
વાપીઃરણજી ટ્રોફીમા ડંકો વગાડ્યા બાદ હવે ગુજરાતે સી કે નાયડુ ટ્રોફી મા પણ ઉજ્જવળ દેખાવ કર્યો છે.વલસાડ ના બી ડી સી એ ક્રિકેટ સ્ટેડિયમમા  રમાઈ રહેલ સી.કે.નાયડુ ટ્રોફીમા ગુજરાતનો ભવ્ય વિજય થયો છે.આ સ્ટેડિયમ બી સી સી આઇ દ્વારા રમાતી  અન્ડર ટ્વેન્ટી થ્રી  સી કે નાયડુ ટ્રોફી રમાઈ રહી હતી.

naydo tropi1

જેમા  કેરાલા અને ગુજરાત વચે રસાકસીભરી મેચ  રમાઈ રહી હતી.મેચ ના અંતિમ દિવસેગુજરાત એ કેરલાને 4  વિકેટે પછાડીને ભવ્ય વિજય મેળવ્યો છે.

ગુજરાતની આ જીત મા મેચમા ગુજરાતની ટીમમા પ્રથમ વખત રમી રહેલ વલસાડના જ અભિનવ ટંડેલએ 7 વિકેટો ઝડપી તરખાટ મચાવ્યો હતો.આમ કેરાલાને હરાવી હવે ગુજરાતની ટીમ  સી.કે.નાયડુ ટ્રોફીની સેમી ફાઇનલમા પ્રવેશી છે.

First published: February 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर