Home /News /south-gujarat /

Valsad: જિલ્લામાં પણ દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Valsad: જિલ્લામાં પણ દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

વલસાડ

વલસાડ જિલ્લામાં પણ દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું..

વલસાડ જિલ્લાના તમામ તાલુકા અને શહેર માં દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  વાપી મા પણ જાણીતા શિવાલય 

    વલસાડ: જિલ્લામાં પણ આજ રોજ દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના તમામ તાલુકા અને શહેર માં ભાજપ દ્વારા મુખ્ય શિવાલયો માં જળાભિષેક કરવામાં આવ્યો હતો. શિવાલયમાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન ભોળાનાથ ની પૂજા-અર્ચના કરી હતી. તો સાથે જ કાશીમા યોજાઈ રહેલા દિવ્ય કાશી ભવ્ય કાશી મહોત્સવ નું સીધું પ્રસારણ પણ ભાજપના કાર્યકર્તાઓ અને લોકોએ નિહાળ્યું હતું.


    વલસાડ જિલ્લામાં પણ આજ રોજ દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વાપીમાં પણ દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીમાં આસોપાલવ સોસાયટીમાં આવેલા જાણીતા શિવાલયમાં ભાજપના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ એ જળાભિષેક કર્યો હતો. અને કાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થઇ રહેલા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને નિહાળ્યો હતો. આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને વલસાડ જિલ્લા ભાજપ એ આજના દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kashi, Lord shiva, Valsad, વલસાડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन