Home /News /south-gujarat /તાપીઃ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના કામદારોનું આંદોલન

તાપીઃ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના કામદારોનું આંદોલન

તાપીઃ HCનો આદેશ છતાં ફરજ પરથી છૂટા કરાતાં ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના કામદારોનું આંદોલન.

    તાપીઃ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના કામદારો આંદોલન પર બેઠા છે. 50થી વધુ કામદારોને ફરજ પરથી છૂટા કરાતાં કચેરી સામે વિરોધ કરાઈ રહ્યો છે.

    વધુ મળતી વિગત મુજબ, તાપી-ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના 50 કામદારોને ફરજ પરથી છૂટા કરી દેવાતાં કચેરી સામે વિરોધ નોંધાવાયો છે. કામદારો થર્મલ પાવર સ્ટેશનમાં 27 વર્ષથી ફરજ બજાવતા હતા. લેબર કોર્ટ, હાઈકૉર્ટ અને સુપ્રીમ કોર્ટનો કામદારોની તરફેણમાં આદેશ હતો છતાં છૂટા કરી દેવાયા હતા. HCના આદેશ છતાં ફરજ પર નહીં લેવાતાં કામદારો દ્વારા કચેરી
    ખાતે બેનર સાથે વિરોધપ્રદર્શન ચાલુ છે.
    First published:

    Tags: Tapi, ગુજરાત, હડતાલ