તાપીઃ બાતમીને આધારે ઉમરદા ગામથી એલસીબીએ નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. પોલીસે પ્રિન્ટર અને રૂ.100ની 1168 નકલી નોટ જપ્ત કરી છે તેમ જ એક આરોપીને ઝડપી લીધો છે. પકડાયેલા આરોપીની ઊલટતપાસ કરી રહી છે, જેથી તેની પાસેથી વધુ માહિતી મળે.
મળતી વધુ વિગત મુજબ, બાતમી મળ્યાને આધારે તાપી પોલીસે ઉમરદા ગામથી નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. પોલીસે પ્રિન્ટર અને રૂ.100ની 1168 નકલી નોટ સાથે એક આરોપીને ઝડપી લીધો છે. પોલીસ પકડાયેલા શખસ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે. વધુ માહિતી માટે અહીં વિડિયો પર ક્લિક કરોઃ
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર