તાપી: વાલોક નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. મોડી રાત્રે એક કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાલોડ CHC સેન્ટરમાં કામ કરતા તબીબનું મોત નિપજ્યું હતું.
મહત્વનું છે કે અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્ત તબીબને સારવાર માટે સુરત સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત તબીબનું મોત થયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર