સર સંઘ સંચાલક મોહન ભાગવત બે દિવસ અમદાવાદમાં

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 15, 2017, 3:50 PM IST
સર સંઘ સંચાલક મોહન ભાગવત બે દિવસ અમદાવાદમાં
અમદાવાદ ખાતે ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત સેમિનારમાં આરએસએસ ના સર સંઘ સંચાલક મોહન ભાગવત હાજર રહ્યા હતા. ડીકોલોનાઇઝેશન ઓફ ઇન્ડિયન માઇનડ સેટ એટલે કે ભારતીય માનસનું બિન વસાહતીકરણના વિષય પર યોજાયેલ બે દિવસના સેમિનારમાં 600 થી 650 લોકો દેશભરમાંથી આવ્યા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 15, 2017, 3:50 PM IST
અમદાવાદ ખાતે ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત સેમિનારમાં આરએસએસ ના સર સંઘ સંચાલક મોહન ભાગવત હાજર રહ્યા હતા. ડીકોલોનાઇઝેશન ઓફ ઇન્ડિયન માઇનડ સેટ એટલે કે  ભારતીય માનસનું બિન વસાહતીકરણના વિષય પર યોજાયેલ બે દિવસના સેમિનારમાં 600 થી 650 લોકો દેશભરમાંથી આવ્યા છે.

12 થી 13 વક્તાઓ દ્વારા બે દિવસ દરમિયાન વિવિધ વિષયો પર વક્તવ્ય અપાશે. અમદાવાદની પ્રકાશ હાઈસ્કૂલમાં યોજાયેલ કાર્યક્રમમાં મોહન ભાગવત આવતી કાલે સમાપન વક્તવ્ય આપશે.ડીકોલોનાઇઝેશન ઓફ ઇન્ડિયન માઇનડ સેટ વિષય પર આગામી ઓગસ્ટ મહિનામાં માં પણ હૈદરાબાદમાં સેમિનાર યોજશે

First published: April 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर