તાપી જિલ્લા ગરીબ આદિવાસી ખેડૂતોની જીવાદોરી સમાન જિલ્લાની સૌ થી મોટી વ્યારા માર્કેટ યાર્ડની ચૂંટણી ગત રોજ યોજાઈ હતી, જેમાં 96 ટકા જેટલું જંગી મતદાન થયું હતું, જેનું પરિણામ આજે આવ્યું હતું જેમાં 60 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલ ભવ્ય વિજય થયો હતો.
તાપી જિલ્લા ખાતે આવેલ વ્યારા એપીએમસી માર્કેટ જિલ્લાની સૌથી મોટી માર્કેટયાર્ડ છે, અહીં જિલ્લાના છેવાડા વિસ્તાર સહીતથી લઇ સુરત જિલ્લાના ખેડૂતો પણ સારો એવો ભાવ મળતા પોતાના પાકો લઈ વેચવા આવે છે, વ્યારા માર્કેટયાર્ડની ચૂંટણી ગત રોજ શાંતિપૂર્ણ માહોલમાં સંપ્પન થઇ હતી, આ ચૂંટણીમાં ખેડૂત વિભાગ અને સહકારી વિભાગના 21 જેટલા ઉમેદવારો મેદાનમાં હતા.
આ ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું હતું જેમાં ભાજપ પ્રેરિત પરિવર્તન
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર