વલસાડ નજીક ટ્રક-ટેમ્પા વચ્ચે અકસ્માત,પાંચ ઘાયલ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
વલસાડ નજીક ટ્રક-ટેમ્પા વચ્ચે અકસ્માત,પાંચ ઘાયલ
વલસાડના ગુંદલાવ નજીક વહેલી સવારે એક ટ્રક અને ટેમ્પો વચે ગમ્ભીર અકસ્માત સર્જાયો હતો.જેમા 5 લોકો ને ઇજા થઈ હતી.ઘટના ની વિગત પ્રમાણે નેશનલ હાઇવે નમ્બર 8 પર સવારે ટેમ્પો અને ટ્રક ધડાકા સાથે અથડાયા હતા.ઘટનાની જાણ થતા આસપાસના લોકો સ્થળ પર પહોચી ગયા હતા અને પોલીસ ને જાણ કરી હતી .
A
Updated: January 1, 1970, 5:30 AM IST
વલસાડના  ગુંદલાવ નજીક વહેલી સવારે એક ટ્રક અને ટેમ્પો વચે ગમ્ભીર અકસ્માત સર્જાયો હતો.જેમા 5 લોકો ને ઇજા થઈ હતી.ઘટના ની વિગત પ્રમાણે નેશનલ હાઇવે નમ્બર 8 પર સવારે ટેમ્પો અને ટ્રક ધડાકા સાથે અથડાયા હતા.ઘટનાની જાણ થતા આસપાસના લોકો સ્થળ પર પહોચી ગયા હતા અને પોલીસ ને જાણ કરી હતી .
પોલીસ એ સ્થળ પર પહોચીને  અકસ્માતમા ઘાયલ લોકોને વાહનોમાથી બહાર કાઢીને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડયા છે.મહત્વપૂર્ણ છે કે સતત ધમધમતા આ  હાઇવે પર અકસ્માત સર્જાતા કલાકો સુધી નેશનલ હાઇવે નો વાહન વ્યવહાર ખોરવાયો હતો.આથી પોલીસ એ જરૂરી કાર્યવાહી કરી ને હાઇવે નો વાહનવ્યવહાર યથાવત કર્યો હતો.
 
First published: April 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर