એનઓસી સર્ટી જોઇએ તો રૂ.35 હજાર આપો, એસીબી ટ્રેપમાં તલાટી ઝડપાયા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
એનઓસી સર્ટી જોઇએ તો રૂ.35 હજાર આપો, એસીબી ટ્રેપમાં તલાટી ઝડપાયા
સુરતઃ સુરત જીલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગ્રામપંચાયતના તલાટી ભગવાન ભાઈની ૩૫ હજારની લાંચ લેતા જીલ્લા એસીબીના છટકામાં ઝડપાઈ ગયા હતા. તલાટી એ ફરિયાદી પાસે ગામ માં બંધાઈ રહેલ એપાર્ટમેન્ટમાં વીજળી કનેક્શનનું એન ઓ સી આપવા લાંચ માંગી હતી .

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:
સુરતઃ સુરત જીલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગ્રામપંચાયતના તલાટી ભગવાન ભાઈની ૩૫ હજારની લાંચ લેતા જીલ્લા એસીબીના છટકામાં ઝડપાઈ ગયા હતા. તલાટી એ ફરિયાદી પાસે ગામ માં બંધાઈ રહેલ એપાર્ટમેન્ટમાં વીજળી કનેક્શનનું એન ઓ સી આપવા લાંચ માંગી હતી . સુરત જીલ્લાના પલસાણા તાલુકાની કરેલી ગ્રામપંચાયતમાં તલાટી કમ મંત્રી ભગવાન ભાઈ વનેશા પાસે ગામમાં બંધાઈ રહેલા ૧૪ જેટલા નવા એપાર્ટમેંતમાં વીજળી કનેક્શન માટે એન ઓ સી મેળવવા ગ્રામપંચાયતમાં અરજી કરાઇ હતી.  ફરિયાદી એવા ફારુક ગુલામ કુરેશી પાસે ૩૫ હજાર ની લાંચ માંગી હતી.. ફારુક ગુલામ કુરેશીએ આ અંગે સુરત ગ્રામ્ય લાંચ રૂસ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરી હતી. અને જે ફરિયાદ આધારે આજ રોજ  સવારએ ગ્રામપંચાયત મા જ છટકું ગોઠવવામાં આવતા તલાટી ભગવાનભાઈ  રૂ.૩૫ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતા કાયદેસર કાર્યવાહી શરુ કરાઈ હતી.
First published: December 17, 2015
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...