Home /News /south-gujarat /સુરતઃ પાંચ કરોડની ખંડણી માંગનાર વરાછાના બિલ્ડર રમેશ ભાદાણીની ધરપકડ, જેલમાંથી જમીન માલિકને આપી ધમકી

સુરતઃ પાંચ કરોડની ખંડણી માંગનાર વરાછાના બિલ્ડર રમેશ ભાદાણીની ધરપકડ, જેલમાંથી જમીન માલિકને આપી ધમકી

બિલ્ડરની તસવીર

વેસુની જમીનની મૂળ મહિલા જમીન માલિકના બોગસ અંગુઠાના નિશાન સાથે બોગસ સાટાખત અને વેચાણ કરાર બનાવી કોર્ટમાં દાવો કરવાની ધમકી આપી જમીન પચાવી પાડવા પ્રયાસ કરી તેમાંથી બચવા રૂ.5 કરોડની માંગણી કરી હતી.

સુરત: શહેરના વરાછાના નામી બિલ્ડર (Builder) દ્વારા વેસુની જમીનની મૂળ મહિલા જમીન (woman owner) માલિકના બોગસ અંગુઠાના નિશાન સાથે બોગસ સાટાખત અને વેચાણ કરાર બનાવી કોર્ટમાં દાવો કરવાની ધમકી આપી પચાવી પાડવા પ્રયાસ કરી તેમાંથી બચવા રૂ.5 કરોડની માંગણી કરનાર રમેશ ભાદાણીની અટકાયત કરી છે. જોકે બિલ્ડર આ મામલે જેલમાં રહીને જમીન માલિકને ધમકી આપી હતી.

સુરતમાં જમીન જે રીતે ભાવ વધી રહ્યા છે. તેને લઈએં સુરતમાં જમીન પર કબજો અથવા તો તેના બોગસ સાટાખત અને દસ્તાવેજ બનાવી જમીન પર પોતાની માલિકી હક બતાવી કરોડોની જમણી પર કબજાની અનેક ફરિયાદ સામે આવી રહી છે.

ત્યારે  મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં વરાછા લંબે હનુમાન રોડ ત્રિકમનગર સોસાયટી એ-22 માં રહેતા 51 વર્ષીય બિલ્ડર મનજીભાઈ લક્ષ્મણભાઈ બેલડીયાની વેસુ નવા રેવન્યુ સર્વે નં.333 વાળી 16,900 ચોરસ મીટર જમીન અને રેવન્યુ સર્વે નં.333/2 વાળી 10,500 ચોરસ મીટર જમીનની મૂળ મહિલા માલિકના બોગસ અંગુઠાના નિશાન સાથે બોગસ સાટાખત અને વેચાણ કરાર બનાવી કોર્ટમાં દાવો કરવાની ધમકી આપી પચાવી પાડવા પ્રયાસ કરી તેમાંથી બચવા રૂ.5 કરોડની માંગણી જાણીતા બિલ્ડર રમેશ ભાદાણી કરી હતી.

આ પણ વાંચોઃ-આયેશા આપઘાત કેસ: પતિ આરીફે આયેશાને ચારથી પાંચ લાફા મારતા આંખમાંથી લોહી નીકળ્યું હતું, મોબાઈલ જપ્ત

આ પણ વાંચોઃ-ક્રૂર બાપની કરતૂત! પુત્રવધૂના પ્રેમમાં આંધળા સસરાએ પોતાના 16 મહિનાના માસૂમ બાળકને નહેરમાં ફેંકી દીધો

જોકે આ મામલે મૂળ જમીન માલિકે આ મામલે ફરિયાદ કરતા આ બિલ્ડર સાથે તેના  બે એડવોકેટ, સ્ટેમ્પ વેન્ડર સહિત છ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે ગત 19 ફેબ્રુઆરીના રોજ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ટ્રેનમાં મુસાફરી કરતા સાવધાન! બ્રાંદ્રા-જેસલમેર ટ્રેનમાં મહિલાને થયો કડવો અનુભવ

આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

જો કે મુળ રહે.સણોસરા તા. સિહોર, જી. ભાવનગર વાતની અને હાલમાં સુમન પ્રભાત બિલ્ડીંગ, કેપીટલ હોસ્પિટલની પાછળ, મગોબ, સુરત ખાતે રહેતા રમેશ જીવરાજભાઈ ભાદાણીડુમસની એક જમીનનો બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં લાજપોર જેલમાં હોવા છટયાં આ જમીન માલિકને ધમકી આપવા સાથે ખડની માંગવાના ગુનામાં ક્રાઇમ ભર્ન્સ પોલીસે ગતરોજ આ બિલ્ડરની જેલમાંથી કબજો લઈએં તેના વિરુદ્ધ કાયદેસરણૈ કાર્યવાહી હાથ ધરી છે.
" isDesktop="true" id="1077346" >જોકે મૂળ જમીન માલિક મનજીભાઈના ભાગીદારે પણ જમીનમાં ઘુષણખોરી કરી ધાકધમકી આપનાર રૂંઢ ગામના બે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીએ બિલ્ડર ને કોર્ટમાં રજુ કરી બે દિવસન રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Surat Latest News, Surat na samachar

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन