Home /News /south-gujarat /

વિચિત્ર કિસ્સોઃ સુરતમાં એક જ મહોલ્લાની પાંચ યુવતીઓ પહોંચી પોલીસ સ્ટેશન, યુવકે કર્યું હતું જોરદાર કારસ્તાન

વિચિત્ર કિસ્સોઃ સુરતમાં એક જ મહોલ્લાની પાંચ યુવતીઓ પહોંચી પોલીસ સ્ટેશન, યુવકે કર્યું હતું જોરદાર કારસ્તાન

અમરોલી પોલીસ સ્ટેશન

Surat crime news: મહિલાએ યુવકનો ટેલીફોન સંપર્ક કરીને ભગીરથ સોસાયટીમાં બોલાવ્યો હતો. અને બળાત્કારની ફરિયાદમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા.

સુરતઃ સુરતમાં સતત સાઇબર ક્રાઇમને (cyber crime) લગતી ફરિયાદો સામે આવી રહી છે ત્યારે વધુ એક ફરિયાદ સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. અમરોલી વિસ્તારમાં (Amroli) એક જ મોહલમાં રહેતી પાંચ યુવતી ઓને બદનામ કરવા માટે તેમના ફોટા મોફ કરી ફોટામાં અશ્લિલતા ઉમેરી સોશિયલ મીડિયામાં (social media) વાઇરલ કરતાં તમામ યુવતીઓએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે

સુરતમાં સતત સાઇબર ક્રાઇમને લગતી ફરિયાદો સામે આવી રહી છે તેમાં સામાન્ય બાબતે અંદર કોઈ વ્યક્તિ દ્વારા એકબીજાને બદનામ કરવા માટે સોશિયલ મીડિયાની અલગ-અલગનો ઉપયોગ કરવામાં આવતા હોવાની ફરિયાદો સૌથી વધુ છે ત્યારે વધુ એક ફરિયાદ નોંધાવા પામી છે.

અમરોલી વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીના ધ્યાને આવ્યું હતું કે તેના નામે ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી બનાવી તે ઉપરાંત બીજી એક સાઇટથી તેને અશ્લીલ મેસેજ આવતા હતા. તસવીર પોતાના ચહેરાને સાફ કરી તેની ઉપર આ યુવતીનો ચહેરો લગાવી દઈ મારા ઉપર ભરોસો કરી દેવાયો હતો.

આ યુવતીને પરિચિતોને પણ મોકલવામાં યુવતીનાં ઓફ કરી લે બનાવેલા ફોટા instagram મારફતે મોકલવામાં આવતા હતા જોકે આ ઘટનામાં ભોગ બનનાર માત્ર એક યુવતી નહીં પણ એક જ મહોલ્લામાં રહેતી બીજી 4 યુવતીઓને પણ આ જ રીતે બદનામ કરી શકે મીડિયામાં ફોટા વાયરલ કરવામાં આવતા હતા.

આ પણ વાંચોઃ-Accident: દાહોદમાં કાર અને જીપ અકસ્માત, ઝાલોદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનનું મોત

એક જ યુવતીઓના આજ રીતે ટાર્ગેટ કરવામાં આવતા રવિ તો પણ ઉશ્કેરાયા હતા. જોકે આ યુવતીઓ આ મામલે સુરતના અમરોલી પોલીસ મથકે દોડી જઇને ફરિયાદ નોંધાવી હતી ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર મોકલેલા ફોટા ઉપર મેસેજ લખીને વાયરલ કરવાને લઈને યુવતીઓની બદનામી થતી હતી.

આ પણ વાંચોઃ-Accident: રીક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે સગાભાઈઓના કમકમાટી ભર્યા મોત, 10 ઘાયલ

જેને લઇને પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી. જોકે પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આરોપીને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસનું માનવું છે કે આ મેસેજ વાયરલ થયા હતા તેને એનાલિસિસ હાથ ધરી હતી.જેમાં આરોપી કોઈ જાણભેદુ હોવાની પોલીસને આશંકા વ્યક્ત કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Gujarati news, Surat news

આગામી સમાચાર