Home /News /south-gujarat /

સુરત crime news: શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર બે યુવકોએ ચપ્પા વડે કર્યો હુમલો, કેમ કર્યો હુમલો?

સુરત crime news: શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર બે યુવકોએ ચપ્પા વડે કર્યો હુમલો, કેમ કર્યો હુમલો?

વિદ્યાર્થી ઉપર હુમલો

Surat crime News: સિટીલાઇટ વિસ્તારની યુવતી વિદ્યાલયની બહાર શાળાના વિદ્યાર્થી ઉપર બાઈક (bike) પર આવેલા બે ઈસમો ચપ્પુ વડે હુમલો (knife attack) કરી ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી.

સુરતઃ સુરતના (Surat) સતત ગુનાખોરી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે સુરતમાં સવાર પડતાની સાથે જ હત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજરોજ સિટીલાઇટ વિસ્તારની યુવતી વિદ્યાલયની બહાર શાળાના વિદ્યાર્થી ઉપર બાઈક પર આવેલા બે ઈસમો ચપ્પુ વડે હુમલો (knife attack) કરી ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી હતી. જોકે ભૂતકાળમાં પણ આ શાળાના વિદ્યાર્થીઓ (school students) પર અંગત અદાવતમાં હુમલો કર્યાની ઘટનાબની ચૂકી છે ત્યારે પોલીસે આજના આ મામલે ગુનો દાખલ કરી તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

સુરતમાં સતત ગુનાખોરી  ડામવાની વાત કરતી સુરત પોલીસ ગુનાખોરી ગામમાં સ્વતંત્ર નિષ્ફળ નીવડી છે સુરતના સવાર પડે ને અત્યારે ઘટના સામે આવતી છે તે સાથે સાથે અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે આજે સુરતમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કરતી શાળાની ભાઈ બાઈક પર આવેલા બે વ્યક્તિઓ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી ફરાર થઈ જવાની ઘટના બહાર આવતા સમગ્ર વિસ્તારના સમાચાર સાથે હાહાકાર મચી જવા પામ્યો હતો.

આ પણ વાંચોઃ-સુરત crime : પ્રેમસંબંધની શંકા રાખીને પતિએ પત્નીનું ગળું દબાવીને કરી હત્યા, આખી રાત સાથે સુઈ ગયો

સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલી લોક ભરતી વિદ્યાલયમાં અભ્યાસ કરતો અને અલથાન વિસ્તાર રહેતો નિખિત સોનગીરે ધોરણ 12  અભ્યાસ કરે છે પિતા હર કટીંગની દુકાન ચલાવે છે. આજે કોમ્પ્યુટરની પરિક્ષા હતી. પરીક્ષા આપી સ્કૂલ બહાર આવતા બાઇક પર આવેલા બે ઇસમોની નિખિલ ઉપર ચપ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ત્યાંથી ભાગી છૂટ્યા હતા હુમલાખોર શાળા ના જ વિદ્યાર્થી છે અને શાળા માં જાણ કર્યા બાદ પણ કોઈ ખબર પૂછવા આવ્યું નથી.

આ પણ વાંચોઃ-અમદાવાદ: ' આજે આનો ખેલ ખતમ કરી નાખો મામા', પુત્રીએ મામા સાથે મળીને સાવકી માતા ઉપર છરીથી કર્યો Attack

પરિવારે શાળામાં ફોન કરતા જવાબદારી માંથી છતકવા ઘટના ગેટ બહાર બની છે કહી હાથ ખંખેરી રહ્યા છે. નિખિલ તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે નિખિલ હાથમાં ગંભીર ઘા છે તેમજ થાપા ની નીચે ઘા મરાયા હતા. હુમલાખોર બૈજુ યાદવ, જીતુ અને ગોવિંદા છે જેઓ શાળા ના જ વિદ્યાર્થી છે. બીજા સાથે થયેલા ઝગડામાં મધ્યસ્થી કરતા અદાવત રાખી ઘા માર્યા છે.

જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે ત્યારે સૌથી મહત્વની વાત છે કે ભૂતકાળમાં પણ આ જ પ્રકારે જ શાળાના એક વિદ્યાર્થી ઉપર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જ ચપ્પુ વડે જીવલેણ હુમલો ભૂતકાળમાં કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે મામલાને ગંભીરતાથી લઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:ankit patel
First published:

Tags: Attacked, Crime news, Gujarati news, Surat news

આગામી સમાચાર