ત્રિપલ તલાકના મુદ્દાનું રાજનીતિકરણ ન થવા દોઃ પીએમ મોદીની મુસ્લિમ સમાજને અપીલ

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 29, 2017, 1:17 PM IST
ત્રિપલ તલાકના મુદ્દાનું રાજનીતિકરણ ન થવા દોઃ પીએમ મોદીની મુસ્લિમ સમાજને અપીલ
બસવ જયંતિ કાર્યક્રમમાં પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યુ હતું કે,આપણે બધા રાજનીતિના કાદવમાં ખૂપેલા છીએ. જિંદગી ખુરશીની આસપાસ ચાલે છે.ભારતનો ઈતિહાસ અત્યાચાર સહન કરવાનો છે જ નહી,સમસ્યાઓનો ઉકેલ લાવવો એ જ આપણી ઓળખ છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 29, 2017, 1:17 PM IST
બસવ જયંતિ કાર્યક્રમમાં પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યુ હતું કે,આપણે બધા રાજનીતિના કાદવમાં ખૂપેલા છીએ. જિંદગી ખુરશીની આસપાસ ચાલે છે.ભારતનો ઈતિહાસ અત્યાચાર સહન કરવાનો છે જ નહી,સમસ્યાઓનો ઉકેલ લાવવો એ જ આપણી ઓળખ છે.

ત્રિપલ તલાક મામલે પીએમ મોદીએ કહ્યુ હતું કે,ભારતની પરંપરા પર વિશ્વાસ છે કે લોકો સમાજમાંથી જ સુધારા લાવશે લોકો.ત્રિપલ તલાક મામલે મુસ્લિમ સમાજ લડાઈ લડશે.દરેક મહિલાઓને ખૂલીને બોલવાની સ્વતંત્રતા છે.

પીએમ મોદીની મુસ્લિમ સમાજને અપીલ કરતા કહ્યુ હતું કે,ત્રિપલ તલાકના મુદ્દાનું રાજનીતિકરણ ન થવા દો, મહિલાના હક માટે આગળ આવવું જોઇએ.
First published: April 29, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर