'પપ્પા મને બચાવો હું મુશીબતમાં છું' સુરતમાંથી ત્રણ મહિના પહેલા ગુમ થયેલી યુવતીનો પરિવાર ઉપર ફોન આવ્યો


Updated: May 24, 2020, 7:25 PM IST
'પપ્પા મને બચાવો હું મુશીબતમાં છું' સુરતમાંથી ત્રણ મહિના પહેલા ગુમ થયેલી યુવતીનો પરિવાર ઉપર ફોન આવ્યો
પાકિસ્તાનમાં એક તેવો કેસ સામે આવ્યો છે જેનાથી દીકરીનો ક્રૂર ચહેરો ઉજાગર થયો છે. તેણે તેના પ્રેમી સાથે મળીને એટલા માટે તેના પિતાની હત્યા કરી કેમ કે તેના પિતાએ તેને આ યુવક સાથે લગ્ન કરવાની ના પાડી હતી. ડેલી ઔસાફ માં છપાયેલી ખબર મુજબ આ યુવતીને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પણ તેના પિતા આ બંનેના સંબંધની વિરુદ્ધ હતા. જે પછી દીકરીએ પિતાને જ પોતાના ભાઇ બહેનની સામે આપી મોત અને તેના પ્રેમીએ આપ્યા તેના પિતાને વિજળીનો કરંટ

સુરતના પુણા વિસ્તારમાં રહેતી તરૂણી 29 ફેબ્રુઆરીના રોજ ઘરેથી શેમ્પુ લેવા નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ હતી.

  • Share this:
સુરતઃ સુરતના (surat) પુણા વિસ્તરમાં રહેતા પરિવાર પર ત્રણ દિવસ પહેલા ફોન આવ્યો હતો કે પપ્પા મને બચાવો હું અહીંયા ફસાઈ ગઈ છું હું ખુબજ મુશીબત માં છું. જોકે તરૂણી સુરત અને મુંબઇમાં (surat and mumbai) હોવાના કોલ આવતા પરિવારે અપહરણની (Kidnapping) આશંકાના પગલે ફરિયાદ કરી હતી. જેને લઈને તરૂણી પરિવર દ્વારા ફરિયાદ નોંધાવતા પુણા પોલીસ (police) દોડતી થઇ ગઇ છે.

સુરતના પુણા વિસ્તારમાં રહેતી તરૂણી 29 ફેબ્રુઆરીના રોજ ઘરેથી શેમ્પુ લેવા નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ હતી. 14 વર્ષની આ તરૂણી ગુમ થતા પરિવરે પોલીસ મથકમાં ફૈયાદ પણ નોંધાવી હતી. પ્રવીણા અગાવ પણ ઘર છોડીને જતી રહી હતી જેને લઇને પરિવાર વધુ ચિંતા કરતુ ન હતું. કારણકે અગાવ પણ પ્રવીણા પરિવારે ભૂતકાળમાં ઠપકો આપ્યો હતો. જેને લઇને ઠપકો આપતા ઘરેથી ચાલી ગઇ હતી અને તેના દાદી પરત લઇ આવ્યા હતા.

જેથી માતા-પિતાએ પ્રવિણાને શોધી લાવવા માટે દાદીને કહેતા તેમણે શોધખોળ કરી હતી પરંતુ તરૂણીનો મળી ન્હોતી ઘરેથી નીકળેલી તરૂણી આજથી ત્રણ મહિના પહેલા ગુમ થઇ ગઈ હતી જોકે પરિવારે આ તરૂણી ગુમ થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી હતી જોકે ગુમ થયાના ત્રણ મહિના બાદ આ તરૂણી ફોન તેના પિતા પર આવીયો ગત તારીખ 21 મે ના રોજ તરૂણીના પિતા પર મોબાઇલ નં. 9998501831 પરથી ફોન આવ્યો હતો.

'હું પ્રવિણા બોલું છું અને અહીં છું અને ફસાઈ ગઇ છું જગ્યા મને ખબર નથી અને મને મોઢું દબાવીને ઉંચકી લાવ્યા છે. હું બાજુબાળાને ત્યાં ફોન કરવા માટે આવેલી છું' તેમ કહી ફોન કટ કરી નાંખ્યો હતો. જેથી પિતાએ તુરંત જ મિત્રના મોબાઇલ પરથી ઉપરોક્ત નંબર પર ફોન કર્યો હતો.

ત્યારે એક મહિલાએ વતા કરી હતી અને પોતે સુરતથી બોલે છે અને ત્યાર બાદ મુંબઇથી બોલું છું એમ કહી ફોન કટ કરી દીધો હતો જોકે પિતાએ બીજી વાર ફોન કરતા એક મહિલા ફોન ઉપાડ્યો હતો તાનું નામ કોઇને નહિ આપવાની શરતે તરૂણી નંબર આપ્યો હતો. જોકે આ નંબર પર ફોન કરતા ફોન કોઇએ રિસીવ નહિ કરતા પિતાએ પુત્રીના અપહરણની ફરિયાદ નોંધવા પોલીસ મથકે દોડી ગયા હતા. જોકે પોલીસે ઘટનાની ગંભીરતા જોઈને આ મામલે અપહરણનો ગુનો નોંધી પુણા પોલીસે શોધખોળ શરૂ કરી છે.
First published: May 24, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading