Home /News /south-gujarat /સુરત દુર્ઘટના: પરિણામના એક દિવસ પહેલાં આ વિદ્યાર્થિનીઓના મોત

સુરત દુર્ઘટના: પરિણામના એક દિવસ પહેલાં આ વિદ્યાર્થિનીઓના મોત

સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી

સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી

    ન્યૂઝ18 ગુજરાતી: સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 20 વિદ્યાર્થીઓના મોત થયા છે.  સુરત દુર્ઘટનામાં 5 મૃતકોએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી, જેનું પરિણામ આજે આવી ગયું છે.

    તક્ષશિલા આર્કેડમાં આવેલા એક ખાનગી કલાસમાં પ્રચંડ આગ ફાટી નીકળી હતી. જેમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ ઉપરથી છલાંગ લગાવી હતી આ કારણે ચારના જ્યારે આગના કારણે અંદર અન્ય 16 એમ મળીને 20 વિદ્યાર્થીઓના મોત થયા હતા.

    દ્રશ્ટિનું પરિણામ આવ્યું


    માનસીનું પરિણામ


    હસ્તીનું પરિણામ


    યશ્વીનું પરિણામ


    રૂમિનું પરિણામ


    પ્રાપ્ત માહિતી અનુસાર, આ ભીષણ આગની ઘટના બાદ પણ ફાયરબ્રિગેડ અડધો કલાકથી વધુ મોડું પહોંચ્યું હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કરતાં જણાવ્યુંહતું કે, ફાયરબ્રિગેડ આવી ગયું હોવા છતાં તેમની પાસે પુરતા સાધનો નહોતાં. જેથી વિદ્યાર્થીઓએ ઉપરથી છલાંગ મારવાની ફરજ પડી હતી.

    મૃતકોના નામ

    ઋતુ સંજય સાકરિયા
    શ્રી દિનેશ કેવળિયા
    હસ્તી હિનેશ સુરાણી
    યેશા રમેશ ખડેલા
    દ્રષ્ટિ વિનુ ખૂંટ
    જાહ્નવી ચતુર વસોયા
    કૃતિ નીલેશ દયાળ
    માનસી વરસાણી
    ગ્રિષ્મા જયેશ ગજેરા
    ઇશા ક્રાંતિ કાકડિયા
    જાહ્નવી મહેશ વેકરિયા
    વંશવી જયેશ કાનાણી
    ક્રિષ્ણા સુરેશ ભીડકિયા
    ખુશાલી કોટડિયા
    રુમિ રમેશ બલર
    નિસર્ગ કાતરોડિયા
    મિત દિલીપ સંઘાણી
    અંશ મનસુખ ઠુંમર
    રુદ્ર ઇશ્વર ડોંડા

    અહીં ક્લિક કરી જાણો, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: 12th result, Surat Fire, Surat fire in coaching center

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन