સુરત: શિવજીના મંદિરમાં ધાડપાડુ ત્રાટક્યા, બે ચોર CCTVમાં કેદ

kiran mehta | News18 Gujarati
Updated: February 1, 2018, 6:56 PM IST
સુરત: શિવજીના મંદિરમાં ધાડપાડુ ત્રાટક્યા, બે ચોર CCTVમાં કેદ
ચાંદીનું મુખ, અભિષેક, પંચધાતુની છત અને નાગની ચોરી કરવામાં આવી...

ચાંદીનું મુખ, અભિષેક, પંચધાતુની છત અને નાગની ચોરી કરવામાં આવી...

  • Share this:
સુરતના ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. સુરતના ઓલપાડના સરસ ગામમાં આવેલ આ મંદિરમાં ભગવાન શિવજીના મંદિરમાં ચોર ત્રાટક્યા અને  ચાંદીનું મુખ, અભિષેક, પંચધાતુની છત અને નાગની ચોરી કરવામાં આવી.

જોકે, ઘાતક હથિયાર સાથે મંદિરમાં ત્રાટકેલા બે બુકાનીધારી ચોર સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા. ચોરીની ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને પોલીસે ડોગ સ્કવોર્ડની મદદ લઈ તપાસ શરૂ કરી.
First published: February 1, 2018, 6:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading