આસારામ કેસના સાક્ષીઓની હવે કોર્ટમાં ઇન કેમેરા લેવાશે જુબાની

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 26, 2017, 7:51 PM IST

સુરતની યુવતિ યૌન શોષણ આસારામ કેસ હવે ઇન કેમેરા જ ચલાવવામાં આવશે.આસારામ કેસ ના સરકારી વકીલ દ્રારા ગુરુવારે ગાંધીનગર કોર્ટમાં અરજી કરી હતી કે,આ કેસમાં હવે ફરીયાદી તરફી મહત્વના સાક્ષીઓની જુબાની લેવાની છે.જેના કારણે આ કેસ કોર્ટ ઇન કેમેરા ચલાવે. કોર્ટ સરકારી વકીલ ના અરજી માન્ય રાખી છે. આથી આસારામ કેસ સંદર્ભે મીડીયામાં પણ કોર્ટ કાર્યવાહીની નોંધ નહી લઇ શકાય.

ફાઇલ તસવીર

First published: May 26, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर