Home /News /south-gujarat /

સુરતઃ વધુ એક આરોપીને આજીવન કેદની સજા, માતા-પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર તાંત્રિક દોષી જાહેર

સુરતઃ વધુ એક આરોપીને આજીવન કેદની સજા, માતા-પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર તાંત્રિક દોષી જાહેર

દુષ્કર્મીને આજીવન કેદની સજા

Surat Crime News: માતા અને પુત્રી પર બળાત્કાર (Mother- daughter rape case) મામલે આખરે નરાધમ બાબાને આજીવન કેદની (Life imprisonment) સજા સુરત કોર્ટે ફટકારી છે. પીડિત માતા પુત્રીને 4-4 લાખ રૂપિયા વળતર આપવા પણ કોર્ટે સૂચન કર્યું.

સુરતઃ સુરતમાં આજથી પાંચ વર્ષ પહેલાં થયેલ માતા અને પુત્રી પર બળાત્કાર (Mother- daughter rape case) મામલે આખરે નરાધમ બાબાને આજીવન કેદની (Life imprisonment) સજા સુરત કોર્ટે ફટકારી છે. અને ભોગબનનાર માતા પુત્રીને 4-4 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કોર્ટ (court) દ્વારા કરવામાં આવી છે. સુરતમાં 2017માં તાંત્રિક વિધિના (tantrik vidhi) કરવાના બહાને માતા અને પુત્રી પર બળાત્કાર કરનાર આરોપી અકબાલ બાબાને દોષિત ઠેરવ્યો છે.

સુરત કોર્ટે આજે વધુ એક આરોપીને દોષિત ઠેરવીને આરોપીને આજીવન કેદની સજા સુરત કોર્ટે ફટકારી છે. એટલું નહિ પણ પીડિત પરિવાર માતા અને પુત્રીને 4 -4 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરાઈ છે. જોકે વર્ષ 2017માં તાંત્રિક વિધિના બહાને કર્યો હતો બળાત્કાર. એટલું નહિ 14 વર્ષની માસૂમ બાળકી સાથે પણ ગુજાર્યો બળાત્કાર કરીને ભોગ બનાવી હતી.

આજથી 5 વર્ષ પહેલાં સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાઇ હતી ત્યારબાદ સુંદત પોલીસ આ મામલે જરૂરી મહત્તમ પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ કરી હતી છેલ્લા 5 વર્ષથી સુરત કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો આખરે  આરોપી અકમલ બાબા ત્રાંત્રિકને કોર્ટે  કસૂરવાર ઠેરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-OMG! મહિલા PSIએ લગ્નના થોડા મહિના પહેલા જ ભાવિ પતિની કરી ધરપકડ, કારણ જાણીને ચોંકી જશો

બાદમાં સુરત કોર્ટે રેપ કરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. ફરિયાદીના પતિ માનસિક બીમાર હતા કોઈ કે અકમલ બાબા પાસે મોકલ્યા હતા ત્યારે  બાબાએ તકનો લાભ લઇ મહિલા સાથે ગુજાર્યું દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચોઃ-Crime: પંજાબી બોલવા પર પત્નીને મારતો હતો માર, પેટ્રોલ છાંટી કરી જાનથી મારી નાંખવાની કોશિશ

બાદ  બાબા એ કહ્યું હતું કર કોઈ ને કહેશે તો જાનથી મારી નાખવાનીધમકી પણ આપી હતી..જઓકે બાદમાં ભોગ બનનારમાતા પોતાની 14 વર્ષની દીકરીને સાથે લઇ જતા તેની સાથે પણ દુઃકર્મ કર્યું હતું. વધુ એક સજાનું  એલાન થતા દુષ્કર્મના કેસમાં વધુ એક આરોપીને સુરત ની કોટી કડક સજા ફટકારી છે.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Gujarati news, Surat news

આગામી સમાચાર