ટ્રાફિક નિયમ તોડીને 14 દિવસમાં સુરતીઓએ રૂ.4 કરોડનો દંડ ભર્યો, દરરોજ 20 લાખના ઈમેમો

News18 Gujarati
Updated: November 25, 2019, 7:23 PM IST
ટ્રાફિક નિયમ તોડીને 14 દિવસમાં સુરતીઓએ રૂ.4 કરોડનો દંડ ભર્યો, દરરોજ 20 લાખના ઈમેમો
ફાઈલ તસવીર

પોલીસ ટ્રાફિકના નિયમ ભંગ કરણે ઇમેમો દ્વારા દરરોજ 20 લાખના દંડ ફટકારે છે. જોકે 121 કરોડ રૂપિયાની રિકવરી સામે માત્ર એજ અઠવાડિયામાં 75 લાખની સુરત પોલીસે રિકવરી કરી છે.

  • Share this:
સુરતઃ મોટર વ્હીકલ એક્ટમાં (Motor Vehicle Act) સુધારો થયા પછી ગુજરાત (Gujarat) રાજ્ય દેશભરમાં દંડ ભરવામાં સૌથી આગળ છે ત્યારે તેમાં પણ સુરતના (surat) લોકો દંડ ભરવામાં આગળ રહ્યા છે.

સુરતના લોકો દેશભરમાં ખાવાની સાથે મોજશોખ માટે જાણિતા છે. ત્યારે હવે મોટર વ્હીકલ એક્ટના સુધારા બાદ જે રીતે ટ્રાફિકના નિયમ કડક થતા તેનું પાલન નહી કરી દંડ ભરવામાં પણ મોખરે રહ્યા છે. 1 નવેંબરથી અમલી થયેલા કાયદાને લઈને આજ દિન સુધીમાં સુરત પોલીસે 1 કરોડ અને 9 લાખ દંડ સુરતીલાલા પાસેથી સ્પોટ પર વસૂલ્યો છે.

આ પણ વાંચોઃ-SBIનું એલર્ટ! ઈન્ટરનેટ ઉપર ન શોધો કસ્ટમર કેરનો નંબર, નહીં તો પસ્તાશો

પોલીસ ટ્રાફિકના (traffic police) નિયમ ભંગ કરણે ઇમેમો દ્વારા દરરોજ 20 લાખના દંડ ફટકારે છે. જોકે 121 કરોડ રૂપિયાની રિકવરી સામે માત્ર એજ અઠવાડિયામાં 75
First published: November 25, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading