સુરતઃબેનામી સંપત્તિ,મની લોન્ડરિંગ કેસમાં ભજીયાવાલાના પુત્રની પણ ધરપકડ

News18 Gujarati | News18 Gujarati
Updated: January 20, 2017, 1:00 PM IST
સુરતઃબેનામી સંપત્તિ,મની લોન્ડરિંગ કેસમાં ભજીયાવાલાના પુત્રની પણ ધરપકડ
સુરતઃમની લોન્ડરિંગ કેસમાં જિજ્ઞેશ ભજીયાવાલાની ધરપકડ કરવામાં આવી છે.EDએ જિજ્ઞેશ ભજીયાવાલાની ધરપકડ કરી છે.સુરતમાં કિશોર ભજીયાવાળાની બેનામી સંપત્તિ બહાર આવ્યા બાદ તેની પર શીકંજો કસાયો હતો. રૂ. 1250 કરોડથી બેનામી સંપત્તિ IT વિભાગે શોધી હતી.રૂ. 1.16 કરોડની નવી ચલણી નોટો મામલે ED દ્વારા તપાસ કરાઇ હતી.પૂછપરછ બાદ પિતા-પુત્રની ધરપકડ કરાઇ છે. આ મામલે CBIએ અલગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

  • Share this:
સુરતઃબેનામી સંપત્તિ, મની લોન્ડરિંગ કેસમાં જિજ્ઞેશ ભજીયાવાલાની ધરપકડ કરવામાં આવી છે.EDએ જિજ્ઞેશ ભજીયાવાલાની ધરપકડ કરી છે.સુરતમાં કિશોર ભજીયાવાળાની બેનામી સંપત્તિ બહાર આવ્યા બાદ તેની પર શીકંજો કસાયો હતો. રૂ. 1250 કરોડથી બેનામી સંપત્તિ IT વિભાગે શોધી હતી.રૂ. 1.16 કરોડની નવી ચલણી નોટો મામલે ED દ્વારા તપાસ કરાઇ હતી.પૂછપરછ બાદ પિતા-પુત્રની ધરપકડ કરાઇ છે. આ મામલે CBIએ અલગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

કાળા કુબેર તરીકે ઓળખાતા કિશોર ભજીયાવાલાને ત્યા સીબીઆઇ બાદ ઇડી દ્વારા જે તપાસ હાથ ધરવામા આવી હતી તેમા ઇડી દ્વારા કિશોર ભજીયાવાલા, તેના બે પુત્રો તથા પીપલ્સ બેંકના મેનેજર પંકજ ભટ્ટ વિરુધ્ધ ફરિયાદ નોંધી છે. ખાસ કરીને કિશોર ભજીયાવાલાએ નોટબંધી બાદ જે રીતે પીપલ્સ બેંકમા રુપિયા જમા કરાવ્યા હતા અને બાદમા રુપિયા 1  કરોડ છ લાખની  નવી કરન્સી લોકરમાથી તથા 11 લાખ સીબીઆઇએ શોંધી કાઢયા હતા. કિશોર  ભજીયાવાલા તથા તેના પુત્રોના બેંક એકાઉન્ટ મળી આવ્યા છે તેમા થયેલા વ્યવહારોની પણ ચકાસણી શરુ કરવામાં આવી હતી.

નોધનીય છે કે, અગાઉ સુરતમાં કરોડપતિ ચાયવાળા પાસેથી તપાસમાં 1700 કરોડથી વધુની સંપતિ મળી છે. ચાયવાળામાંથી ફાયનાન્સર બનેલા કિશોર ભજિયાવાળાના ઘર અને ઓફિસેથી લાખોની રોકડ અને માલ મળ્યો છે. આયકર વિભાગે 150થી વધુ પ્રોપર્ટીના દસ્તાવેજો જપ્ત કર્યા હતા
First published: January 20, 2017, 10:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading