સુરત : Valentine's Day પહેલાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકની શરમજનક હરકત. યુવતીએ પોલીસ કેસ

સુરત : Valentine's Day પહેલાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકની શરમજનક હરકત. યુવતીએ પોલીસ કેસ
પ્રતિકાત્મક તસવીર

'તુ મારી સાથે લગ્ન નહીં કરે તો તને સમાજમાં બદનાશ કરી નાખીશ,' યુવતીના ઘરમાં ઘૂસીને મજનુંએ કર્યુ ન કરવાનું કામ

  • Share this:
સુરત : સુરત (Surat) શહેરમાં રોજ રોજ મહિલાઓ (Woman Violence) પર અત્યાચારના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે એક તરફી પ્રેમમાં પાગલ (One sided Lover) યુવકે યુવતી સાથે એવું કૃત્યુ કર્યુ છે જે જાણીને કોઈને પણ ધૃણા થશે.સુરતના ડિંડોલીવિસ્તારના  ખરવાસા રોડ વિસ્તારમાં રહેતી યુવતીને એક તરફી પ્રેમમાં પાગલ બનેલા  તેના સમાજના પાડોશી યુવકે તેની સાથે લગ્ન નહી કરશે તો સમાજમાં બદનામ કરી નાંખવાની ધમકી આપી હતી જોકે, આ ધમકી બાદ યુવકે યુવતી સાથે જ કૃત્ય કર્યુ તેના બદલ યુવતીએ આમામલે યુવક વિરુદ્ધ પોલીસ મથકમાં (Police case) ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગતો એવી છે કે  સુર માં  મહિલા અતયાચાર મામલે રોજ રોજ ગુના નોંધાઈ રહ્યા છે ત્યારે વધુ એક મહિલાએ તેની સાથે થતા અતયાચાર મામલે ફરિયાદ નોંધાવી છે. સુરત ના ડિંડોલી વિસ્તારમાં આવેલ ખરવાસા રોડ ઓમનગર મહેસાણનગર -૨માં રહેતા મૂળ મહેસાણાના ઉંઝાના મકતુપુર ગામના પલકકુમાર મહેન્દ્ર પટેલ એક યુવતી એ ફરિયાદ નોંધાવી છે.આ પણ વાંચો :    સુરત : લો બોલો! દારૂ પકડતી પોલીસનો પુત્ર જ દારૂ સાથે ઝડપાયો, ચાર લવરમૂછિયાઓની માલ સાથે ધરપકડ

આ યુવાન તેમના વતનનો અને તેના ગામનો હોવાને લઇને છેલ્લા કેટલાક સમયથી આ યુવતીના એક તરફી પ્રેમ માં પાગલ હતું જોકે આ યુવાન દ્વારા આ યુવતીને લગ્ન માટે કેટલીક વાર કહ્યુ હતું પણ આ યુવાન યુવતીને ગમતો ન હોવાને લઈને યુવતીએ લગ્ન માટે અનેક વખત ના પડી હોવા છતા આ યુવાન ગત તારીખ 2 ફેબ્રુઆરીના બપોરના દોઢ વાગ્યાથી4 ફેબ્રુઆરીના બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં આ યુવક યુવતીના ઘરે જઈને આ યુવતીને ફરી એકવાર લગ્ન પ્રસ્તાવ મુક્યો હતો.

આ પણ વાંચો : સુરત : કાપોદ્રામાં યુવક પર જીવલેણ હુમલો, સાત જેટલા લુખ્ખા તત્વોએ લોખંડની પાઇપ અને ફટકા માર્યા

જેને લઈને યુવતીએ ના પડતા આ યુવક દ્વારા તેની સાથે લગ્ન નહિ કરે તો  સમાજમાં બદનામ કરી નાંખીશ કહી ઝઘડો કર્યો હતો તેમજ લાફો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેને લઈને યુવતી એ પરિવારની મદદ થી આ યુવક સામે એક તરફી પ્રેમમાં પાગલ થઈને તેને મારમારી મારી નાખવાની ધમકી સાથે સમાજ માબાદનામ કરવાનું કહેતા યુવતીએ આમામલે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે યુવતીનની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ સાથે આરોપી યુવાને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે
Published by:Jay Mishra
First published:February 09, 2021, 21:25 pm

ટૉપ ન્યૂઝ