Home /News /south-gujarat /સુરત: નશામાં ધૂત RPF જવાનનો વીડિયો વાયરલ

સુરત: નશામાં ધૂત RPF જવાનનો વીડિયો વાયરલ

જવાન નશામાં જમીન પર પટકતો જોવા મળી રહ્યો છે.

    સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર RPF જવાનનો વીડિયો વાયરલ થયો છે. જેમા જવાન  નશામાં પટકતો જોવા મળી રહ્યો છે.

    મળતી માહિતી મૂજબ લિંબાયત રેલવે કોલોનીના હદ વિસ્તારમાં RPF જવાન નશામાં ધૂત થઇને જમીન પર પટકાયો હતો. જો કે આ વીડિયો આજનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

    ઉલ્લેખનીય છે આ જવાન ઉધના રેલવે પર ફરજ બજાવે છે. શરાબ પીને રેલેવે સ્ટેશન પર ફરજ બજાવી રહ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: RPF, Video, Viral, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन