Home /News /south-gujarat /સુરત: તાપી કાંઠે કોઝવે નજીક રમી રહેલા ત્રણ બાળક ભરતીના પાણીમાં તણાયાં, બેનાં મૃતદેહ મળ્યાં

સુરત: તાપી કાંઠે કોઝવે નજીક રમી રહેલા ત્રણ બાળક ભરતીના પાણીમાં તણાયાં, બેનાં મૃતદેહ મળ્યાં

સુરત તાપીમાં તણાયા ત્રણ બાળકો

Surat Kids Drawn in Tapi River: 7 વર્ષનો મહંમદ કરમઅલી ફકીર, 7 વર્ષનો શહાદત રહિમ શાહ મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ત્યારે આ બાળકો સાથે રમવા ગયેલી 14 વર્ષની સાનિયા ફારૂક શેખ ગુમ થઇ ગઇ હતી જોકે તેને શોધવા માટે ફાઇલ વિભાગ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવ્યા હતા પણ મોડી સાંજ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો

વધુ જુઓ ...
સુરત: શહેરમાં ગત રોજ નો દિવસ ગોઝારો બન્યો હતો સુરતના તાપી નદી  (Surat Kids Drawn in Tapi River) પર આવેલા વિયર કમ કોઝવે પાસે ડાઉનલોડ ફ્રી માં નદીનાં પટ પર પરત ફરી રહેલા બે બાળકોને ભરતીને લીધે પાણીમાં ફસાઈ ગયા હતા જેમાંથી બે બાળકો ડૂબી જવાથી મોત થયા હતા જ્યારે બાળકી લાપતા છે. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે  સુરત પોલીસે (Surat Police) પછી બાળકની તપાસ શરૂ કરી હતી જોકે આ બાળકીનો મૃતદેહ આજે વહેલી સવારે મળી આવ્યો હતો તાપી નદીમાં એક નહીં પણ ત્રણ જેટલા બાળકોના મોતને લઈને સમગ્ર વિસ્તારમાં શોક  છવાઇ ગયો હતો.

સુરતમાં તાપી નદી ઉપર આવેલા વિયર કમ કોઝવે માં એક સાથે ત્રણ બાળકો પાણીમાં ડૂબી જવાને લઈને મોત થયા હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે જે વિસ્તારમાં ઇકબાલગઢ સુપર પટ્ટી માં રહેતા ત્રણેય બાળકો તાપી નદીનાં પટમાં રમવા માટે ગયા હતા બાળકો રમી રહ્યા હતા તે સમયે અચાનક નદીમાં પાણી ભરતી આવતા પાણીમાં આ ત્રણ બાળકો ખેંચાઈ ગયા હતા અને ફસાઈ ગયા હતા

આ પણ વાંચો-સુરત: પરિણીતાને અલગ અલગ નંબરથી કોઇએ કરી બીભત્સ માંગણી, સોશિયલ મીડિયા પર મોકલતો અશ્લીલ ફોટો

આગળના ભાગમાં ખાડો હોવાથી લઈ આ બાળકો આ ખાડામાં ડૂબી ગયા હતા ઘટનાની જાણ સ્થાનિકોને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા સ્થાનિક લોકોએ ઘટનાની જાણકારી ભાઈ વિભાગને આપતા ભાઈ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે તાત્કાલીક દોડી ગયો હતો અને બાળકોની તાપી નદીમાં શોધખોળ શરૂ કરી હતી તેવામાં બે બાળકોના મૃતદેહો મળી આવ્યા હતા

7 વર્ષનો મહંમદ કરમઅલી ફકીર, 7 વર્ષનો શહાદત રહિમ શાહ મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ત્યારે આ બાળકો સાથે રમવા ગયેલી 14 વર્ષની સાનિયા ફારૂક શેખ ગુમ થઇ ગઇ હતી જોકે તેને શોધવા માટે ફાઇલ વિભાગ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવ્યા હતા પણ મોડી સાંજ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો

આ બાળકો કોઝવેની ડાઉન સ્ટ્રીમમાં નદીના પટ પર અજમેર ટાવરની પાછળના ભાગમાં રમી રહ્યા હતા અને ત્યારે દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. બાળકો રોજની જેમ જ કાંઠે રમવા ગયા હતાનિયમિત તાપીના પટ પર જતા બાળકો શુક્રવારે બપોરે પણ ગયા હતા. અચાનક જ તાપીમાં ભરતી આવતા ત્રણેય બાળકો ખેંચાઈ ગયા હતા. બાળકો કિનારા પર જ હતા પણ આગળ ઊંડો ખાડો હોવાના કારણે પાણીમાં ખેંચાયા પછી ખાડામાં ગરક થઇ ગયા હતા.
" isDesktop="true" id="1204348" >

14 વર્ષીય કિશોરીના મુદ્દે આજે વહેલી સવારે મળી આવતા ફાયર વિભાગે આ મામલે સુરતના રાંદેર પોલીસને હવાલે કરતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો એક વિસ્તારના ત્રણ બાળકો જે રીતે તાપી નદીના પટમાં ડૂબી જવાથી મોત ને બેઠા છે જેને લઇને સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમા છવાઇ જવા પામી હતી
Published by:Margi Pandya
First published:

Tags: Gujarat Samachar, Surat news, Tapi river

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन