સુરત : 'મામી જન્મદિવસ છે, આશિર્વાદ આપો,' મહિલાએ ઈન્કાર કરતા કર્યુ ફાયરિંગ

સુરત : 'મામી જન્મદિવસ છે, આશિર્વાદ આપો,' મહિલાએ ઈન્કાર કરતા કર્યુ ફાયરિંગ
પોલીસે રામુ નામના બૂટલેગરને ઝડપી પાડ્યો હતો.

અજાણી મહિલા સાથે કેક ખવરાવા બાબતે થયેલી તકરારમાં ફાયરિગ કરનારા બૂટલેગરને પોલીસે ઝડપી પાડ્યો

  • Share this:
સુરતના (Surat) ગોડાદરા (Godadara) વિસ્તાર માં નામચીન બૂટલેગરે પોતાના જન્મ દિવસ હોવાને લઇને નજીકમાં રહેતી મહિલા કેક ખવડાવવા જતા મહિલા આ ઈસમ નથી ઓળખતી તેવું કહેતા આવેશમાં આવી જઈને ફાયરીગ (Firing case) કરી ગંભીર ઇજા પોહચડી ભાગી છુટેલો આરોપી પોલીસ ચોપડે વોન્ટેડ હતો જોકે પોલીસે આરોપી ધરપકડ કરી ત્યારે આરોપી પાસે એક લોડેડ પીસ્ટલ મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી છે

બનાવની વિગતો એવી છે કે ગત તારીખ પહેલી એપ્રિલના રોજ ગોડાદરા વિસ્તારમાં રાત્રીના સમયે મહારાણા પ્રતાપ મૌસાયટી રાધાકૃષ્ણ મંદિર પાસે રહેલ બાકડા ઉપર બેસેલ મહિલા પાસે જઇને રામુ નામના ઇસમે પોતાનો જન્મ દિવસ હોવાને લઇને મહિલાને કેક ખવડાવા જતા મહિલા ઓળખતી નહીં હોવાનું કહેતા રામુ ઉશ્કેરાયો હતો અને મહિલા પર ફાયરીગ કરી ભાગી છૂટીયો હતો.આ પણ વાંચો : ગઢડા : પ્રણય ત્રિકોણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ગળે ટૂંપો આપી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો

આ પણ વાંચો : રાજકોટ : મધર્સ ડેના દિવસે ઘરે આવ્યો દીકરીનો મૃતદેહ, પુત્ર અને પતિ બાદ પુત્રીનું પણ મોત

જોકે, આ મામલે પોલીસે રામુ ને વોન્ટેફ જાહેર કરિયા હતો જોકે આ આરોપી વધગામ રોડ ઉપર આવેલ મહાનંદી સોસાયટીના ગેટ પાસે આવનો છે આ માહિતીના આધારે પોલીસે વોચ રાખીને આરોપી સમુ ઉર્ફે કાલ ઉર્દુ તુષાર અનીલગીરી ગૌસ્વામી ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો : સુરત : વરાછામાં 'કપલ બોક્સ' પર પોલીસના દરોડા, કૉફી શોપમાં એકઠા થયેલા છોકરા-છોકરીઓની અટકાયત

જોકે પોલીસે આરોપી ઝડપી પાડ્યો તયારે તેની પાસેથી એક પીસ્ટલ મળી આવતા પોલીસે આ બાબતે પૂછપરછ કરતા આરોપી છેલ્લા કેટલાક સમયથી ગૌપી નામના ઈસમ સાથે જૂની અદાવતના કારણે માથાકુટ ચાલતી આવેલ અને ગૌપી તથા તેના માણસો પોતાને માર મારશે તેવી બીક હોવાના કારણે પોતાની સલામતી માટે આજથી આશરે એકાદ માસ પહેલા મિત્ર વિશાલ ગૌરખ વાધ નાઓ પાસેથી પોસ્ટલ તથા બે ક્રાર્ટીઝ મેળવી પોતાની પાસે રાખી હતી.

દરમિયાનમાં ગત તા 1 /4 / 2021ના રૌજ પોતાનો જન્મ દિવસ હૉવાથી મહારાણા પ્રતાપ સૌસાયટીમાં જુના મિત્રો સાથે આખો દિવસ રોકાઈ રાત્રીના આશરે દશેક વાગ્યાના સુમારે મક્ષસણા પ્રતાપ સોસાયટીમાં આવેલ રાધાકૃષ્ણ મંદિરની પાસેથી પમાર થતા ત્યા આગળ રાખેલ બાકડા ઉપર સોસાયટીમાં રહેતા સુશીલાબેન તથા તેની જેઠાણી સંગીતાબેન નાઓ તેમની દિકરીઓ બેસેલા હતા.

આ પણ વાંચો : રાજકોટ : ‘હું ને મારી માં ઝાડીઓ વચ્ચે છૂપાઈને બેઠા છીએ, મારો ભાઈ અમને ફરીથી મારશે તેવી બીક છે’

આ પણ વાંચો : સુરત : તાપીના કિનારા પાસે વેચાતો હતો દારૂ, જનતાએ કરી રેડ, Video થયો Viral

ત્યારે તેઓની પાસે જઈ પૌતાની પાસે રહેલ લોડેડ પીસ્ટલ બતાવી 'મામી આજે મારો જન્મ દિવસ છે મને આર્શીવાદ આપો કે તેમ કહેતા સંગીતાબેને" મારે તારી સાથે વાતચીત કરવી નથી તેમ કહેતા ઉશકેરાઈ જઈ સંગીતાબેન ઉપર ઍક રાઉન્ડ ફાયરીંગ કરી ત્યાંથી નાસી ગયૅલ હોવાની હકિકત જણાવેલ  હતી જોકે પોલીસે આ મામલે આ આ ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી વિરુદ્ધ લિબાયત પોલીસ મથકમાં પાંચ જેટલા ગુના દાખલ થયેલા છ તે ઉપરાંત બે વખત પાસા હેઠળ તેની પોલીસે અટકાયત પણ કરી છે
Published by:Jay Mishra
First published:May 10, 2021, 22:49 pm

ટૉપ ન્યૂઝ