Home /News /south-gujarat /

સુરતઃ ખાનગી ફાર્મ હાઉસમાં PIનો વિદાય યોજાયો વિદાય સમારંભ, કોરોના નિયમોના ઉડ્યા ધજાગરા જુઓ video

સુરતઃ ખાનગી ફાર્મ હાઉસમાં PIનો વિદાય યોજાયો વિદાય સમારંભ, કોરોના નિયમોના ઉડ્યા ધજાગરા જુઓ video

વાયરલ વીડિયોની તસવીર

પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી થતાં સિગણપોર વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં તેનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં કોરોના ગાઈડલાઈનના દરેક નિયમોના ધજાગરા ઉડ્યા હતા.

સુરતઃ કોરોના સમયમાં (coronavirus) સામાન્ય ઓકો નિયમો (corona guideline) બતાવી જો તેનો અમલ નહિ કરેતો લોકોને કાર્યવાહી અને દળ કરતી પોલીસે (police) આજે નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. જોકે અધિકારીએ વિદાય સભરમાં વગર મંજૂરીએ 100 કરતા વધુ લોકોઅને એકત્ર કર્યા સાથે કોરોના નિયમોનો ભંગ પણ કર્યો હતો. હવે આવા પોલીસ કર્મચારી વિરુદ્ધ પગલાં કોણ લેશે?

કોરોના મહામારી આવી ત્યારથી જો સામાન્ય લોકો માસ્ક નહિ પહેરે સોશિયલ ડિસ્ટેસિંગ નહિ રાખેં કે પોતાને ત્યાં પ્રસંગ કરે અને ગાઈડ લાઇન કરતા વધુ લોકો બોલાવે તો પોલીસ પહોંચીને દંડ સાથે કાયદાકીય કાર્યવાહી કરી જોકે રાત્રે 8 વાગ્યા બાદ કર્ફ્યૂમાં બહાર નીકળેતો લોકો જાહેર નામનો કેસ સાથે દંડ પણ કરતી હોય છે.

લોકોને નિયમ બતાવી પોતાના ગ્રે પ્રસંગ હોય તો મજુંરી લેવાની વતા કરતી સુરત પોલીસ આવી છે વિવાદમાં લોકોને મંજૂરી વગર કાર્યકમ કરેતો સતા ના જોર બતાવતી અને દંડ કરતી પોલીસ ખુદ નિયમો તોડે તો તેની સમયે કોણ કાર્યવાહી કરે આવુજ કઈ આજે સુરત માં જોવા માંડીયું સુરત ના સિગણપોર પોલીસ મથકના પીઆઇ ની ગતરોજ ઇકો સેલમાં બદલી થઇ હતી.

આ પણ વાંચોઃ-દાહોદઃ 'તું બીજે લગ્ન કરી લે.. મરવું હોય તો મારી જા', પરિણીત યુવકે લગ્નની ના પાડતા યુવતીએ કરી આત્મહત્યા

આ પણ વાંચોઃ-જામનગરઃ યુવરાજસિંહ જાડેજાની હત્યાનો live video, પહેલા કારથી મારી ટક્કર પછી છરી વડે કર્યો હુમલો

જેને લઈને આજે રાત્રે 8 વાગ્યા બાદ કર્ફયૂ લાગુ પડે છે ત્યારે લોકોને નિયમ પડાવતી પોલીસે સિગણપોર વિસ્તારમાં આવેલા એક ખાનગી ફાર્મ હાઉસમાં પીઆઇની બદલી થતા તેનો વિદાય સમારંભ રાખ્યો હતો. અહીંયા અનેક નિયમો તૂટતાં જોવા મળ્યા મળ્યા હતા. માસ્કનો પહેલો નિયમ, સોશિયલ ડિસ્ટેન્શિંગનો બીજો નિયમ, રાત્રી 8 વાગ્યા બાદ વિદાય સભારંભનો ત્રીજો નિયમ અને વગર પરમીસને કાર્યકમ કરવો ચોથો નિયમ તોડ્યો હતો.

આ પણ વાંચોઃ-લુખ્ખાઓએ યુવકને દોડી દોડીને ધડાધડ ગોળીઓ વરસાવી, ફિલ્મી સીન જેવો ફાયરિંગનો live video

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્લે બોયની ઐયાશીમાં પડ્યો ભંગ! પ્રેમિકાએ પ્રેમીને અન્ય યુવતી સાથે હોટલમાં રંગરેલીયા મનાવતો પકડ્યો

જોકે લોકો સમયે કાર્યવાહી અને દંડ કરતી આ પોલીસને હવે દંડ કે તેમાંય વિરુદ્ધ કોરોના ગાંડ લાઇન તોડવાનો ક્યાં નિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને કોણ કરશે તે સવાલો ઉભા થવા પામ્યા છે.



જોકે નિયમોનું પાલન કરાવતી સુરત પોલીસ નિયમોના ધજાગરા ઉડાવીને સાબિત કરી આપ્યું છે કે આ નિયમો માત્ર સામાન્ય લોકો માટે છે. પોલીસ અને રાજકારણીઓ નિયમો તોડશે તો તેમનો વાળ પણ વાંકો કરવાની કોઈની તાકાત નથી ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો રોષ સાથે પોતાની ભડાસ બહાર કાઢી રહ્યાં છે.
Published by:ankit patel
First published:

Tags: Coroanvirus, Surat police, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन