સુરતઃ રેલવે સ્ટેશન પર કૂલીઓ વિવિધ માગણીઓને લઈ એક દિવસની હડતાળ પર

News18 Gujarati
Updated: February 28, 2018, 6:38 PM IST
સુરતઃ રેલવે સ્ટેશન પર કૂલીઓ વિવિધ માગણીઓને લઈ એક દિવસની હડતાળ પર
સુરતઃ રેલવે સ્ટેશન પર કૂલીઓ વિવિધ માગણીઓને લઈ એક દિવસની હડતાળ પર.

  • Share this:
સુરતઃ રેલવે સ્ટેશન પર કૂલીઓ વિવિધ માગણીઓને લઈ એક દિવસની હડતાળ પર ઊતર્યા છે. કૂલીઓ દ્વારા રેલવેમાં કેડર ડીમાં નોકરી આપવાની માગ કરવામાં આવી છે. કૂલીઓનું કહેવું હતું કે તેમને મેડિકલ સુવિધા મળતી નથી, એને માટે પણ માગ કરી હતી.  તેઓ બેનર-બોર્ડ બતાવી પોતાની માગણી રજૂ કરી હતી.

મળતી વધુ વિગત મુજબ, સુરતના રેલવે સ્ટેશન પર કૂલીઓ મેડિકલ સુવિધા, ડી ગ્રુપમાં લેવા જેવી વિવિધ માગણીઓને લઈ એક દિવસની હડતાળ પર ઊતર્યા છે. કૂલીઓ રેલવેમાં કેડર ડીમાં નોકરી આપવાની માગ કરી રહ્યા છે. કૂલીઓએ મેડિકલ સુવિધાની પણ માગ કરી હતી અને જે ઓછું ભણેલા છે તેમને ગેંગમેન તરીકે લેવાની માગ કરી હતી. વધુ માહિતી માટે અહીં વિડિયો પર ક્લિક કરોઃ

First published: February 28, 2018, 6:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading