Home /News /south-gujarat /

સુરતઃ કાર ચાલકે શ્વાન ઉપર કાર ચડાવી દીધી, ક્રૂરતાની ઘટનાનો live video, પશુ પ્રેમીઓમાં રોષ

સુરતઃ કાર ચાલકે શ્વાન ઉપર કાર ચડાવી દીધી, ક્રૂરતાની ઘટનાનો live video, પશુ પ્રેમીઓમાં રોષ

શ્વાનને કચડતી કારની ઘટના સીસીટીવીમાં કેદ

surat news cctv: સુરતમાં સૌથી પોશ ગણાતા એવા સુધીના વિસ્તારમાં એક કામ ચાલે છે એવું કૃત્ય કર્યું છે જેને લઇને લોકોમાં રોષ ભભૂકી ઊઠયો છે વિસ્તારમાં ગાડીના ચાલકે અડફેટમાં લીધો હતો.જોકે અડફેટમાં લીધા બાદ આ શ્વાનને શરીરે ઈજાઓ થવા પામી હતી.

વધુ જુઓ ...
સુરતઃ શહેરમાં માનવતા મરી પરવારી હોવાની ઘટના સામે આવતી જાય સુરતના (surat) સૌથી પોશ વિસ્તારમાં (Posh area) રોડ પર રખડતા એક જાનવર ઉપર એક ગાડી ચાલકે ગાડી ચડાવી દેવાની ઘટનાના સીસીટીવીમાં (CCTV) કેદ થવા પામી હતી જોકે આ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં (Video viral on social media) પ્રાણી પ્રેમીઓ (Animal lovers) લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો જોકે આ પ્રાણીઓની સારવાર બાદ એક પશુપ્રેમી આ ગાડી ચાલુ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં (Umara police station) ફરિયાદ નોંધાવી હતી

સુરતમાં માનવતા શર્મસાર કરનારી વધુ એક ઘટના સામે આવી છે. સુરતમાં સૌથી પોશ ગણાતા એવા સુધીના વિસ્તારમાં એક કામ ચાલે છે એવું કૃત્ય કર્યું છે જેને લઇને લોકોમાં રોષ ભભૂકી ઊઠયો છે વિસ્તારમાં ગાડીના ચાલકે અડફેટમાં લીધો હતો.જોકે અડફેટમાં લીધા બાદ આ શ્વાનને શરીરે ઈજાઓ થવા પામી હતી.

જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. આ પ્રાણી પ્રેમીઓ દ્વારા આ ગાડી ચાલેને સબક મળે તે માટે આ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા જોકે પ્રયાસ એનજીઓ દ્વારા સ્વામી સારવાર કર્યા બાદ ફરી એકવાર છૂટો મૂકી દેવામાં આવ્યો હતો પણ જે રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

આ પણ વાંચોઃ-રુવાડાં ઊભા કરી નાંખે એવો અકસ્માતનો live video, બેકાબુ કન્ટેઈનરે કારને અડફેટે લીધી, પરિવારના ત્રણ સભ્યોના મોત

આ પણ વાંચોઃ-હેવાનિયતનો video, ઝાડ ઉપર લટકાવીને પુત્રીને જાનવરોની જેમ મારી, યુવતી કહ્યા વગર મામાના ઘરે ગઈ હતી

જેને લઈને પ્રાણી પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો થોડા સમય પહેલા પણ આ જ પ્રકારે મને ગળામાં દોરડું બાંધી ઘસડીને લઈ જતા તેનું મોત થયું હતું આ ઘટના મામલે પ્રાણી પ્રેમીઓએ ફરિયાદ કરતાં આ મહાનગર પાલિકાના કર્મચારીઓ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-માલકિનની શરમજનક કરતૂત! નોકરાણીને મહેમાનો સાથે સંબંધ બાંધવા કરતી મજબૂર, ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો

આ પણ વાંચોઃ-બેવફા પત્નીનો ફૂટ્યો ભાંડો! પતિએ કરાવી લીધી હતી નસબંધી, આમ છતાં પત્ની થઈ ગર્ભવતી, પતિએ કરી પત્નીની નિર્મમ હત્યા

ત્યારે ફરી એકવાર ભગવાન પર ગાડી ચલાવવાના મામલે પ્રાણીપ્રેમી લેવાય કે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગાડી માલિક વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ આપતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.



જોકે સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થયા બાદ આ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પ્રાણી પ્રેમીઓમાં આ મામલે રોષ ભભૂકી ઉઠયો હતો.
Published by:ankit patel
First published:

Tags: Gujrat, Live video, સીસીટીવી, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन