સુરતઃ સુરતમાં (surat news) અમરોલી વિસ્તારમાં (Amaroli) રહેતી સગીરાને એક યુવક સાથે પ્રેમ (Minor girl love with boy) કરવો ભારે પડ્યો હતો. જોકે આ યુવાને સગીરાને લગ્નની લાલચ (lure of marriage) આપીને પોતાના મામાને ત્યાંથી આરોપી ભગાડી ગયા બાદ તેની સાથે દુષ્કર્મ (Molestation) આચર્યું હતું. જોકે સગીરા સુરત આવીને પોતાના પરિવારને જાણકારી આપતા પરિવારે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી મહિલા અતિયાચાર સતત ફરિયાદો સામે આવી અહીં છે. તેમાં પણ પ્રેમ જાળમાં ફસાવીને તેમનું શારીરિક શોષણની સતત ઘટના સમયે આવી રહી છે. ત્યારે વધુ એક ફરિયાદ સુરતના પોલીસ ચોપડે નોંધાય રહી છે.
સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી સગીરાને તેના ઘર નજીક રહેતા એક યુવક સાથે આંખ મળી જતા પ્રેમ સબધ બંધાયો હતો. જોકે આ યુવક આ સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને લગ્ન લાલચ આપીને થોડા દિવસ પહેલા સુરત ખાતેથી ભગાડીને પોતાના મામા જે એમપીમાં રહે છે ત્યાં આ સગીરા લઈને ગયો હતો.
જોકે સગીરાને પ્રેમ સબધ અને લગ્ન લાલચ આપીને તેની મરજી વિરુદ્ધ તેની સાથે આ યુવાને બે વખત દુસ્કર્મ આચર્યું હતું. જોકે આ સગીરા બે ડીએસવ પહેલા આ યુવાન સાથે સુરત ખાતે પરત ફરી હતી અને પોતાની આઠે બનેલી સમગ્ર ઘટના પરિવારને જણાવી હતી.
જોકે સગીરાની વાત સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી જોએક તાત્કાલિક પરિવાર સગીરાને લઈને આ યુવક વિરુદ્ધ ફરિયાદ કરવા માટે અમરોલી પોલીસ મથકે દોડી ગયા હતા. જ્યાં સગીરાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે આ યુવાન વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.
" isDesktop="true" id="1108172" >
જોકે પોલીસે આ મામલે આ યુવક સગીરાને પોતાના ઘર સિવાય ક્યાં ક્યાં લઈ ગયો હતો અને કેવી રીતે આ યુવકના પ્રેમ જાળમાં ફસાઈ અને તેની સાથે કેટલી વખત દુષ્કર્મ હાજરી છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.