Home /News /south-gujarat /

Video: સુરત BJPનાં MLAએ બનાવ્યું રૅપ સોન્ગ, નામ આપ્યું 'પપ્પુનામા' 

Video: સુરત BJPનાં MLAએ બનાવ્યું રૅપ સોન્ગ, નામ આપ્યું 'પપ્પુનામા' 

વીડિયોમાંથી લીધેલી તસવીર

આ ગીત "झूठे वादे, खोखले इरादे" of Pappu Bhaiya લખીને પોસ્ટ કર્યું છે.

    પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : 23 એપ્રિલનાં રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે તે મહા દિવસને માત્ર આઠ જ દિવસ બાકી છે. ત્યારે તમામ નેતા મતદારોને આકર્ષવાનો અને બીજા પક્ષથી પોતે સારા છે તે જતાવવા માટે એડીચોટીનું જોર લગાવી દેતા હોય છે.

    હાલ સોશિયલ મીડિયામાં એક રૅપ સોંગ આવ્યું છે જેને સુરતનાં ધારાસભ્યે બનાવ્યું છે. સુરત મજૂરાનાં ધારાસભ્ય હર્ષ સંઘવીએ 'પપ્પુ નામા' પર રૅપ સોન્ગ બનાવ્યું છે.

    તેમણે પોતાનાં ટ્વિટર પર આ રેપ સોંગ જેના ઇન્ટ્રોડ્ક્શનમાં "झूठे वादे, खोखले इरादे" of Pappu Bhaiya લખીને પોસ્ટ કર્યું છે.

    સુરત મજૂરાનાં ધારાસભ્ય હર્ષ સંઘવીએ 'પપ્પુનામું' પર રેપ સોન્ગ શેર કર્યું છે.


    હાલ તમામ પક્ષનાં નેતાઓ યુવાનો અને અન્ય મતદારોને આકર્ષવા માટે અનેક પ્રકારનાં કામગીરી કરતાં હોય છે. અત્યારનાં માહોલમાં રૅપ સોન્ગ યુવાનોની પસંદ બની ચુક્યું છે.

    ગ્રાઉન્ડ રિપોર્ટ, આ વખતે મૂળ સુરતીઓ અને સૌરાષ્ટ્રવાસી પાટીદારો વચ્ચે સીધી ટક્કર

    હર્ષ સંઘવીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે જેને રાજનીતીની સારેગામા પણ ખબર નથી તેના કારનામા માટે આ 'પપ્પુનામા' સાંભળી લો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Lok sabha election 2019, Lok sabha election 2019, South Gujarat Lok Sabha Elections 2019, Surat S06p24, કોંગ્રેસ, ગુજરાત, નરેન્દ્ર મોદી, ભાજપ, રાહુલ ગાંધી, સુરત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन