Home /News /south-gujarat /સુરત : 4 સંતાનોની માતાને પતિએ શાકભાજીના ફેરિયા સાથે ઝડપી પાડી, પ્રેમી ચુંબન કરવા ગયોને પકડાયો!

સુરત : 4 સંતાનોની માતાને પતિએ શાકભાજીના ફેરિયા સાથે ઝડપી પાડી, પ્રેમી ચુંબન કરવા ગયોને પકડાયો!

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

પરિણીતા અવાર નવાર શાકભાજી લેવા જતા રાકેશ સાથે આંખ મળી ગઈ હતી. પાંચ દિવસ અગાઉ રાત્રે  રાકેશ પરિણીતાનો હાથ પકડી ચુંબન કરતી વખતે પતિઍ પક?

અમરોલી (Amroli) છાપરાભાઠા વિસ્તારમાં રહેતી ચાર સંતાનની માતાને (Mother) અઠવાડિયા અગાઉ રાત્રેના બારેક વાગ્યાના આરસામાં તેના પ્રેમી (Lover) સાથે ઝડપી પાડી હતી. પ્રેમીએ બોલાવતા પરિણીતા ઘરની બહાર મળવા આવી હતી. પ્રેમી પરિણીતાનો હાથ પકડી ચુંબન (Kiss) કરતો હતો તે વખતે જ પતિએ (Husband) બંને જણાને ઝડપી પાડ્યા હતા. પોલીસે પરિણીતાની (Husband) ફરિયાદ લઈ યુવક સામે છેડતીનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

સુરતમાં સતત મહિલા અત્યાચારની સતત ઘટના સામે આવી રહી છે. જોકે મહિલા સાથે શારીરિક છેડછડ સાથે દુષ્કર્મની ઘટનાઓમાં જે રીતે વધારો થઇ રહ્યો છે તેને લઈને પોલીસ પણ સતત દોડતી રહે છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ  છાપરાભાઠા વિસ્તારમાં રહેતી ચાર સંતાનની 24 વર્ષીય પરિણીતાને ગત તા 23મીના રોજ રાત્રે સાડા બારેક વાગ્યે રાકેશ રાજપુત (ઉ.વ.૨૩)એ ઘરની બહાર બોલાવી તેનો હાથ પકડી ચુંબન કરી છેડતી કરી હતી.

આ પણ વાંચો : સુરત : કુરદરતની ક્રૂર થપાટ! પત્નીના આપાઘાતના 21 દિવસ બાદ દુ:ખી પતિનું પણ મોત, બાળક બન્યું નોધારું

આ અંગે છ દિવસ પછી ગઈકાલે રાકેશ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે રાકેશ સામે છેડતીનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં અને રાકેશની પુછપરછમાં ચોકાવનારી વિગત બહાર આવી હતી. રાકેશ  શાકભાજી વેચે છે અને પરિણીતા અવારનવાર તેની પાસે શાકભાજી લેવા માટે આવતી વખતે બંને જણા ઍકબીજાના પરિચયમાં આવ્યા હતા અને ત્યારબાદ પ્રેમસંબંધ બંધાયો હતો.
" isDesktop="true" id="1109534" >

આ પણ વાંચો : સુરત : મહિલા પ્રાધ્યાપિકાએ આપઘાત કરી જિંદગી ટૂંકાવી, માસુમ બાળકે માતાનો ખોળો ગુમાવ્યો

બનાવના દિવસે પણ રાકેશ પરિણીતાને મળવા માટે ગયો હતો તે વખતે પરિણીતાના પતિએ બંને જણાને ઝડપી પાડ્યા હતા. જાકે રાકેશ તે સમયે ત્યાંથી ભાગી ગયો હતો. જોકે પરિણીતાનો પ્રેમ સંબંધ સામે આવી જતા તેને તેના પતિથી બચવા માટે ખોટી વાર્તા કરી હોવાની વિગત સમયે આવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે. જોકે આ વિસ્તરમાં આવી સતત ઘટના સામે આવતા પોલીસ પણ સતત આવી ઘટના ની તપાસમાં સતત લાગેલી રહે છે
Published by:Jay Mishra
First published:

Tags: Latest News, Surat crime news, Surat Love and Extra Marital Affair News, Surat news, ગુજરાતી ન્યૂઝ

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन