સુરતઃએકઝિબિસન સેલમાં ધનિક મહિલાએ પર્સ ચોર્યું,CCTVમાં થયો પર્દાફાશ

News18 Gujarati | News18 Gujarati
Updated: February 21, 2017, 5:34 PM IST
સુરતઃએકઝિબિસન સેલમાં ધનિક મહિલાએ પર્સ ચોર્યું,CCTVમાં થયો પર્દાફાશ
સુરતઃસુરતના સીટીલાઇટ વિસ્તારમા આવેલા મહેશ્વરી ભવનમાં એક સપ્તાહ પહેલા એકઝિબિસન સેલનું આયોજન હાથ ધરવામા આવ્યુ હતુ. આ એક્ઝિબિશન દરમિયાન ભાવિની શાહ નામની મહિલાના કાઉન્ટર પરથી એક પર્સ ગાયબ હતુ. જેથી હોલમા લાગેલા સીસીટીવી ફુટેજ ચેક કરતા એક મહિલા આ પર્સની ચોરી કરતા નજરે પડી હતી.

  • Share this:

ઉમરા પોલીસની તપાસ દરમિયાન મહિલા બીજુ કોઇ નહિ પરતુ લુમ્સના કારખાનેદારની પત્ની અંકિતા અગ્રવાલ હોવાનું બહાર આવ્યુ હતુ.  જેથી પોલીસે તેની અટકાયત કરી હતી. મહત્વની વાત એ છે કે અંકિતા ધનીકવર્ગની હોવા છતાં ચોરી કરવાની કયા કારણે જરૂર પડી એ સવાલ છે.ઉલ્લેખનીય છે કે અંકિતાને છ મહિનાનો ગર્ભ છે અગાઉ પણ તેને જે જે આર્ટ ગેલેરીમાથી ચોરી કરી હતી.

First published: February 21, 2017, 5:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading