Home /News /south-gujarat /

સુરત: મહારાષ્ટ્રમાં દલિતો પર હુમલાના વિરોધમાં અમરોલીમાં દલિત સમાજના ધરણા

સુરત: મહારાષ્ટ્રમાં દલિતો પર હુમલાના વિરોધમાં અમરોલીમાં દલિત સમાજના ધરણા

સુરતના અમરોલીમાં મહારાષ્ટ્રમાં દલિતો પર હુમલાના વિરોધમાં દલિત સમાજના ધરણા યોજાયા.

સુરત: મહારાષ્ટ્રમાં દલિતો પર થયેલા હુમલાના વિરોધમાં સુરતના અમરોલીમાં દલિત સમાજના ધરણા યોજાય રહ્યાં છે એવી માહિતી પ્રાપ્ત થઈ છે.

વધુ વિગત મળ્યા મુજબ, સુરતના અમરોલીમાં મહારાષ્ટ્રમાં દલિતો પર થયેલા હુમલાના વિરોધમાં દલિત સમાજના ધરણા યોજાઈ રહ્યાં છે અને વિરોધપ્રદર્શન કરાયું હતું. ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે અચોક્કસ મુદત માટે ધરણાં કરાશે. મહારાષ્ટ્રમાં દલિતો પર થયેલા હુમલાની CBI તપાસ કરવાની માગ દલિત સમાજ દ્વારા કરાઈ રહી છે.
First published:

Tags: Amaroli, Dalit protest, Maharashtra, ગુજરાત, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन