Home /News /south-gujarat /

સુરત બપોર સુધીમાં જ 106 કેસ નોંધાયા, અત્યાર સુધી Coronaની ખપ્પરમાં 721 લોકો હોમાયા

સુરત બપોર સુધીમાં જ 106 કેસ નોંધાયા, અત્યાર સુધી Coronaની ખપ્પરમાં 721 લોકો હોમાયા

આજે સવારે સુરત સીટીમાં ૬૨ કેસ નોધાતા કુલ કેસની સંખ્યા ૧૬,૭૦૧ અને ગ્રામ્યમાં ૪૪ સાથે કેસની સંખ્યા વધીને ૪૬૨૦ થઈ છે. સુરત સીટીમાં મરણાંકની સંખ્યા ૬૧૯ અને ગ્રામ્યમાં ૨૦૨ થઈ છે.

આજે સવારે સુરત સીટીમાં ૬૨ કેસ નોધાતા કુલ કેસની સંખ્યા ૧૬,૭૦૧ અને ગ્રામ્યમાં ૪૪ સાથે કેસની સંખ્યા વધીને ૪૬૨૦ થઈ છે. સુરત સીટીમાં મરણાંકની સંખ્યા ૬૧૯ અને ગ્રામ્યમાં ૨૦૨ થઈ છે.

સુરત : રાજયમાં અમદાવાદ બાદ હોટસ્પોટ બનેલા સુરતમાં આજે સવારે વધુ ૧૦૬ પોઝિટિવ કેસ આવ્યા છે. સુરત સીટીમાં ૬૨ અને ગ્રામ્યમાં ૪૪ કેસ સાથે કુલ પોઝિટિલ દર્દીઓની સંખ્યા ૨૧,૩૨૧ ઉપર પહોચ્યો છે. અત્યાર સુધીમાં કોરોના ખપ્પરમાં ૭૨૧ દર્દીઓ હોમાઈ ચુક્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસની સંખ્યામાં ઘટાડો જાવા મળી રહ્ના છે, અને રીકવરી રેટ ૮૨.૩ ટકા થયો છે. કેસની સાથે મુત્યુના પ્રમાણમાં ઘટાડો થતા તંત્રઍ રાહત અનુભવી રહ્ના છે.

જાકે મનપા દ્વારા આપવામાં આવતા બુલેટીનમાં શહેરના અઠવા અને રાંદેર ઝોન કેસની સંખ્યાનો આંકડો જાતા આ બંને ઝોન વિસ્તારમાં ચિંતાનો વિષય છે. ગઈકાલ સુધીમાં સુરત સીટીમાં ૧૬૬૩૯ અને ગ્રામ્યમાં ૪૫૭૬ પોઝિટિવ કેસનો આંકડો થયો હતો.

જેમાં આજે સવારે સુરત સીટીમાં ૬૨ કેસ નોધાતા કુલ કેસની સંખ્યા ૧૬,૭૦૧ અને ગ્રામ્યમાં ૪૪ સાથે કેસની સંખ્યા વધીને ૪૬૨૦ થઈ છે. સુરત સીટીમાં મરણાંકની સંખ્યા ૬૧૯ અને ગ્રામ્યમાં ૨૦૨ થઈ છે. સુરતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૨૧, ૩૨૧ છે જેની સામે ૧૭,૫૫૫ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા ડિસ્ચાર્જ થયા છે. જેમાં સુરત સીટીમાં રિકવરી રેટ ૮૨.૩ ટકા છે.
Published by:kiran mehta
First published:

Tags: Surat corona big updates, Surat corona bulletin, Surat corona cases, Surat corona deaths, Surat corona updates

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन