Home /News /south-gujarat /

VIDEO: સુરતમાં બ્લાસ્ટથી એમ્બ્યુલન્સના ફૂરચેફૂરચા ઉડી ગયા, 4 ગંભીર રીતે ઘાયલ

VIDEO: સુરતમાં બ્લાસ્ટથી એમ્બ્યુલન્સના ફૂરચેફૂરચા ઉડી ગયા, 4 ગંભીર રીતે ઘાયલ

સુરતના મોટા વરાછામાં ખાનગી કંપનીની એમ્બ્યુલન્સમાં બ્લાસ્ટ,4ને ઇજા ગંભીર ઇજા.

સુરતઃ મોટા વરાછામાં ખાનગી કંપનીની એમ્બ્યુલન્સમાં બ્લાસ્ટ થયો હોવાના સમાચાર આવ્યા છે, એમ્બ્યુલન્સ બ્લાસ્ટમાં ચાર વ્યક્તિને ગંભીર ઇજા થઈ હતી.

વધુ વિગત મળ્યા મુજબ, સુરતના મોટા વરાછામાં ખાનગી કંપનીની એમ્બ્યુલન્સમાં બ્લાસ્ટ થવાને કારણે 4 વ્યક્તિને ગંભીર ઇજા થઈ હતી. ગેસ-સિલિન્ડરમાં નાઈટ્રોજન લીકેજ થવાને કારણે એમ્બ્યુલન્સમાં આગ લાગવાથી બ્લાસ્ટ થયો હતો.

બ્લાસ્ટની તીવ્રતા એટલી મોટી હતી કે આગની સાથે એમ્બ્યુલન્સના ફુરચેફૂરચા ઊડી ગયા હતા. બ્લાસ્ટમાં પતિ પત્ની અને બે બાળકો ઈજાગ્રસ્ત થયા હતો. ચારેય ઇજાગ્રસ્તોને ગંભીર હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયાં છે.

ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા


બ્લાસ્ટથી એમ્બ્યુલન્સના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા


નાઈટ્રોજન લીકેજ થવાથી આગ અને બાદમાં બ્લાસ્ટ થયો હતો
First published:

Tags: ગુજરાત, વિસ્ફોટ, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन