Home /News /south-gujarat /

સુરતઃ અમરોલી-છાપરાભાઠા રોડ પર ગેસલાઈનની બાજુમાં ગટરની કુંડી ફાટી, 3 બાળકો દાઝ્યાં

સુરતઃ અમરોલી-છાપરાભાઠા રોડ પર ગેસલાઈનની બાજુમાં ગટરની કુંડી ફાટી, 3 બાળકો દાઝ્યાં

સુરતઃ અમરોલી-છાપરાભાઠા રોડ પર ગેસલાઈનની બાજુમાં ગટરની કુંડી ફાટી, 3 બાળકો દાઝ્યાં.

    સુરતઃ અમરોલી-છાપરાભાઠા રોડ પર ગેસલાઈનની બાજુમાં આવેલી ગટરની કુંડી ફાટતાં ત્રણ બાળકો દાઝી જવાની ઘટના બની છે. ગટરમાંથી વરાળને લીધે બાળકો વધુ દાઝ્યાં છે.

    વધુ વિગત જાણવા મુજબ, સુરતના અમરોલી-છાપરાભાઠા રોડ પર ગેસલાઈનની બાજુમાં આવેલી ગટરની કુંડી ફાટવાની ઘટના બની છે. ગટરની કુંડી ફાટતાં એમાંથી ગરમ વરાળને કારણે ત્રણ બાળકો દાઝ્યાં છે. ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: ગુજરાત, વિસ્ફોટ, સુરત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन