Home /News /south-gujarat /

Accident CCTV video: સુરતના ઉધનામાં બેકાબૂ કાર દુકાનમાં ધૂસી, video viral

Accident CCTV video: સુરતના ઉધનામાં બેકાબૂ કાર દુકાનમાં ધૂસી, video viral

સીસીટીવી પરથી તસવીર

Surat Accident News: સોશિયલ મીડિયામાં વાઇરલ (viral video social media) થયા છે થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં લોકોમાં ડર અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.

સુરતઃ સુરતના ઉધના (surat Udhana) વિસ્તારમાં ફરી એક કાર બેકાબુ બની હતી રસ્તા પર બેફામ ગતિએ દોડતી આ કાર (Car accident) ઉધના વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના મોલમાં અકસ્માત સર્જ્યો હતો. જોકે આ સમયે મોલમાં કોઈ ન હોવાને લઇને મોટી દુર્ઘટના ટળી હતી. સોશિયલ મીડિયામાં વાઇરલ (viral video social media) થયા છે થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં લોકોમાં ડર અને ભયનો માહોલ જોવા મળ્યો હતો

સુરતના રસ્તા ઉપર બેફામ ગતિએ ગાડી ગાડી જોડી અકસ્માત કરતી હોય તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે થોડા દિવસ પહેલાં કતારગામ વિસ્તારના લાલ કલરની એક ગાડીએ બેફામ ગતિએ દોડી અકસ્માત સર્જ્યો હતો જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી ત્યાં તો સુરતના ઉધના વિસ્તારમાં રસ્તા પર દોડતી એક ગાડી બેકાબૂ બની હતી.

અને જોતજોતામાં રસ્તો ક્રોસ કરીને આ વિસ્તારમાં આવેલી ધરતી નમકીન નામની ફરસાણની એક દુકાનના બોર્ડ માં ધડાકાભેર અથડાઈ હતી અકસ્માત થતાં ની સાથે જ લોકોમાં ડર અને ભયનો માહોલ જોવા મળ્યો હતો જો કે બપોર નો સમય  હોવાને લઇ દુકાનમાં કોઈ ગ્રાહક નહિ હોવાને લઇને મોટી અકસ્માતની ઘટના ટળી હતી જો કદાચ આ જગ્યા પર સાંજે અકસ્માત થયો હતો.

આ પણ વાંચોઃ-Fraud case: સુરતમાં દંપતીએ 18 જેટલા લોકોને લગાડ્યો કરોડો રૂપિયાનો ચુનો, બંટી-બબલી ઝડપાયા

બે થી ત્રણ વ્યક્તિઓના જીવ જાય ખાસ કરીને જે પ્રકારે અકસ્માત થયો તેને લઈને સમગ્ર વિસ્તાર સાથે દુકાનમાં પણ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો દુકાન માં ગાડી કેવી રીતે ધડાકાભેર પ્રવેશ કરી અકસ્માત કર્યો હતો તેને લઈને દુકાન પર મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું હતું.

આ પણ વાંચોઃ-Online shopping કરતી યુવતીઓ સાવધાન! અમદાવાદની યુવતીને થયો કડવો અનુભવ

જોકે અકસ્માતને લઈને થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં દર સાથે ઉગ્ર સર્જાયું હતું લોકોના ટોળેટોળા અકસ્માત જોવા પહોંચી રહ્યા હતા ત્યારે સિટીમાં ગાડી બેફામ દોડી આવી રસ્તો કરી દુકાનમાં પ્રવેશ કરતા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી.



હાલ આ જીસીબી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે ત્યારે રસ્તા પર દોડતી ગાડીઓ અચાનક બેફામ ગતિએ દોડતી હોવાની એક જ અઠવાડિયામાં આ બીજી ઘટના સામે આવી છે.
Published by:ankit patel
First published:

Tags: CCTV Video, Gujarati news, Surat news

આગામી સમાચાર