OMG theft! સુરતમાં ભેજાબાજોએ ખાધ્યતેલના 200 ડબાની કરી ચોરી, કેવી રીતે કરી ચોરી?
OMG theft! સુરતમાં ભેજાબાજોએ ખાધ્યતેલના 200 ડબાની કરી ચોરી, કેવી રીતે કરી ચોરી?
સરથાણા પોલીસ સ્ટેશન
Surat Crime News: સુરતમાં ગાય સાથે અકસ્માત (cow accident) થયો હોવાનું કહીને તેલના ડબ્બા ભરેલા ટેમ્પોની ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના સુરતના સરથાણા પોલીસ (Sarthana police station) મથકે નોંધાઈ છે.
સુરતઃ સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓની ચોરી થવી સામાન્ય બાબત છે પરંતુ હવે મોંઘવારીની અસર ચોરીની રીત ઉપર પણ પડી છે. થોડા સમય પહેલા લીંબુની ચોરી થવાની ઘટના નોંધાઈ હતી. ત્યારે હવે તેલના ડબ્બાની (Oil tin) ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતમાં ગાય સાથે અકસ્માત (cow accident) થયો હોવાનું કહીને તેલના ડબ્બા ભરેલા ટેમ્પોની ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના સુરતના સરથાણા પોલીસ (Sarthana police station) મથકે ફરિયાદ સામે આવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જોકે ભેજાબાજોએ તેલના 200 ડબ્બાની ચોરી કર્યા હોવાની ફરિયાદ સામે આવી છે
છેલ્લા કેટલાક વિદ્યાર્થીઓ સાથે તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે હવે ચોર ખાધ્ય પદર્થોની પદાર્થોની ચોરી કરતા હોવાનું સતત ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આ જ પ્રકારની એક ફરિયાદ સુરતના સરથાણા પોલીસ મથકે નોંધાતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.
તેમના દબાવવાનું ડિલિવરીનું કામ કરતો અજય વસાવા નામ બદલો પંદરમી તારીખે પોતાનો ટેમ્પો કામરેજ ખાતે લઇ સુરતના કતારગામ વિસ્તારમાં તેલના ડબ્બા ની ડિલિવરી કરવા માટે નીકળ્યો હતો ત્યારે લસકાણા ચેનલ પર આવેલા બે યુવકો ટેમ્પો ચાલી ચાલી ને આગળ અકસ્માત કહ્યું છે.
તેમ કરી પોતાની મોટરસાયકલ પર બેસાડી ઘટના સ્થળે લઇ ગયા હતા અને ત્યારબાદ અજય નામના યુવકના મોબાઇલમાંથી સીમકાર્ડ કાઢી લઈ તેને ઉપર મૂકી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ટેમ્પા ચાલકે પોતાના મિત્રોને બોલાવી જગ્યા પર ટેમ્પો મોકલ્યો હતો.
ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી હતી કે મોટરસાઇકલ પર આવેલા બંને યુવકો 200 તેલના ડબ્બા ભરેલી ટેમ્પો લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.જોકે સુરતના સરથાણા પોલીસ દોડી જઇ રામામંડળ ફરિયાદ નોંધાવી હતી.
ટેમ્પા ટેમ્પા માં રહેલા ૨૦૦ જેટલા તેલના ડબ્બાની કિંમત 6.58 લાખની રૂપિયા થતી હોવાને ટેમ્પો ચાલકે ચોરી કરનારી આ બંને યુવકો વિધિ આ મામલે ફરિયાદ નોંધાવતાં પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તે વિસ્તારના સીસીટીવીના આધારે અન્ય શખ્સોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર