Home /News /south-gujarat /surat crime news: રાંદેરમાં સાળીએ પ્રેમી સાથે મળી બનેવી ઉપર કર્યો જીવલેણ હુમલો, cctv video viral
surat crime news: રાંદેરમાં સાળીએ પ્રેમી સાથે મળી બનેવી ઉપર કર્યો જીવલેણ હુમલો, cctv video viral
બનેવી ઉપર સાળીનો હુમલો
surat crime news: ભૂતકાળમાં પણ પાંચ વખત હુમલાઓ કર્યા હોવાની વિગતો સામે આવી હતી. જોકે, કુહાડી થયેલા હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ (cctv video) તથા પોલીસ હવે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
સુરતઃ સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા અને કેબલ વ્યવસાય (Cable business) સાથે જોડાયેલા બનેવી ને પોતાની સગી સાળીએ પ્રેમ લગ્ન (love marriage) બાદ મનદુઃખ થયું હતું જેને લઇને સાળી પોતાના પ્રેમીને કહીને કુહાડી વડે જીવલેણ હુમલો (boyfriend attack) કરાવ્યો હતો.જો કે હુમલામાં બનેવીનો આબાદ બચાવ થયો હતો પણ હુમલાને લઇ જવાય શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ભૂતકાળમાં પણ પાંચ વખત હુમલાઓ કર્યા હોવાની વિગતો સામે આવી જોકે, કુહાડી થયેલા હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ (cctv video) તથા પોલીસ હવે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે
સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા અને કેબલ વ્યવસાય સાથે જોડાયેલા સલીમ સાદિક નામના યુવકને ના ઘર પાસે ઊભો હતો ત્યારે તેવી ચાડીલા પ્રેમી દ્વારા કુહાડી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જોકે જોતજોતામાં આ પ્રેમી યુવક બનેવી ઉપર એક બે નહીં પણ ચાર પાંચ જેટલા કુહાડીના ઘા મારી દીધા હતા જેને લઈને શરીફ સાદિકને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી.
તાત્કાલિક તાલુકો દોડી આવતા હુમલા ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો અને સલીમ સાદિકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેને જાણકારી આપી હતી કે તેને આજથી હજારો વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા જેને લઈને તેની સાડીને દુઃખ થયું હતું.
સલીમના લગ્નના 18 વર્ષ દરમિયાન આ પાંચમી વખત હુમલો કરવામાં આવ્યો હતો ભૂતકાળમાં પણ તેના પ્રેમી દ્વારા શરીર પર હુમલો કરી પૈસાની ખંડણી માંગવામાં આવી હતી જો કે ગત રોજ થયેલા હુમલા બાદ શરીર ને શરીર પર જાઓ થઈ હતી.
સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી જોકે સીસીટીવી સાથે આવતાની સાથે જ સુરતની અંદર પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આ જ વિસ્તારમાં સલીમની સાડી પણ ત્યાં રહે છે તેના પર લગ્ન થયા બાદ આ દિવસ થઈ ગયા હતા.
ત્યારબાદ એક યુવકના પ્રેમમાં છે અને આ પ્રેમી દ્વારા બનેલી પર હુમલો કરવાની કરતા નથી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી જો કે પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી ગંભીરતાથી તપાસ શરૂ કરી છે.
કારણ કે સ્ટીમ ઉપર આપેલી વખતનો હુમલો નથી અને પોતાની સાડીના ઇશારે તેના પ્રેમી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જોકે આવી આબાદ બચાવ થયો હતો પરિચય આપે છે તેને લઈને સલીમ અને તેનો પરિવાર ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે.
કારણ કે ભૂતકાળમાં પાંચમો ભાગ અનેક ફરિયાદો છતાં કોઇ કડક કાર્યવાહી થતી નથી તેને લઈને શરીરને પોતાના જીવનું જોખમ હોવાની વિગતો પણ પોલીસને આપી છે.