સુરતઃદારૂની મહેફિલ માણતા ડે.મામલતદાર સહિત 10 ઝડપાયા

News18 Gujarati | News18 Gujarati
Updated: February 16, 2017, 2:27 PM IST
સુરતઃદારૂની મહેફિલ માણતા ડે.મામલતદાર સહિત 10 ઝડપાયા
સુરતઃસુરતના અડાજણ વિસ્તારમાં મોડી રાત્રે દારૂની મહેફિલ પર રેડ પાડવામાં આવી છે. જેમાં ડે.મામલતદાર સહિત 10 જણા મહેફિલમાં રંગેહાથ પકડાયા છે.આમ્રપાલી રૉ-હાઉસમાં અડાજણ પોલીસની કાર્યવાહી હાથ ધરાઇ હતી.વિનોદ મૈસુરીયા નામનો કર્મચારી સહિત ઉદ્યોગપતીઓ દારૂની મહેફિલ માનતા રંગે હાથે ઝડપાઇ ગયો હતો.આમ્રપાલી સોસાયટીના બંગલા નંબર ૧૩નાં ટેરેસ પર બુધવારે મોડી રાત્રે દારૂ ની મેહફીલમાં ચાલતી હતી.

  • Share this:

બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી.પોલીસના હાથે મોટા માથાઓ ઝડપાયા છે.સમાજની મીટિંગ છે કહી દારૂની મહેફિલ માણતા હતા.પોલીસે મોડી રાત્રે રેડ મારી કરી હતી તમામની ધરપકડ કરી છે.તમામની સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ કરાવાઈ છે.તમામને મોડી રાત્રે જામીન પર મુક્ત કરી દેવાયા છે.

ઝડપાયેલા નબીરા

રિતેશ પ્રવીણચંદ્ર ઉમરીગર,(ઉ.વ.35)
મહેશ રતિલાલ મૈસુરીયા (ઉ.વ.54)
જતીન નરેશ (ઉ.વ.32)અનિલ હસમુખ (ઉ.વ.50)
વિપુલ પ્રવીણચંદ્ર (ઉ.વ.43)
સુધીર ગમન ટેલર (ઉ.વ.51)
અમૃત બાબુ મૈસુરીયા (ઉ.વ.59)
વિનોદચંદ્ર રતિલાલ મૈસુરીયા (ઉ.વ.52)ડેપ્યુટી મામલતદાર
અલ્પેશ સોમા મૈસુરીયા (ઉ.વ.39)
First published: February 16, 2017, 12:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading