સુરત : યુવક 11 વર્ષની કિશોરીને ખેંચી રૂમમાં લઈ ગયો, ધમકી આપી દુષ્કર્મ ગુજારવાની ફરિયાદ

સુરત : યુવક 11 વર્ષની કિશોરીને ખેંચી રૂમમાં લઈ ગયો, ધમકી આપી દુષ્કર્મ ગુજારવાની ફરિયાદ
કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર તહોમતદારને ગોડાદરા પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરતમાં હેવાનિયતની હદ વટાવતો કિસ્સો,એક યુવક પર કિશોરી સાથે કૂકર્મ કરવાની ફરિયાદના પગલે પોલીસ દોડતી થઈ, POCSO હેઠળ કાર્યવાહી

  • Share this:
સુરત માં ફરી માનવતા શરમશાર (Surat) કરનારી ઘટના સામે આવી છે. સુરતના ગોડાદરા વિસ્તરમાં રાત્રિ દરમિયાન ઘર બહાર નીકળેલી કિશોરીને યુવાને પોતાની રૂમમાં બળજબરીથી લઇ જેણે દુસ્કર્મ આચર્યુ હતું. જોકે કિશોરી આ મામલે પરિવાર ને જાણકારી આપી હતી અને પરિવારે તાતકાલિક આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હવસખોર યુવાનની પોક્સો (POCSO) હેઠળ ધરપકડ કરી છે

સુરતમાં મહિલા અતયાચારની સતત ઘટના સામે આવી રહી છે. તેમાં પણ મહિલા સાથે બાળકી સાથે શારીરિક છેડતી સાથે તેમની સાથે દુસ્કર્મ ની ઘટના સતત બની રહી છે ત્યારે આજે વધુ એક આવી ઘટના સામે આવી છે.આ પણ વાંચો : રાજકોટ : 'કૌટુંબિક સાળાને મેં જ મારી નાખ્યો, દીકરીઓ મોટી થઈ, ના પાડી છતાં વારંવાર આવતો હતો'

જોકે આ ઘટના  એ ફરી એકવાર સુરત ની સુરત બગાડી છે.સુરતના ગોડાદરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી11 વર્ષની કિશોરી ગતરોજ રાત્રી દરમિયાન પોતાના ઘરની બહાર નીકળી હતી. જોકે કિશોરી એકલતા જોતા તેની એકલતાનો લાભ લઇને યુવાન દિલીપ પાલની દાનત આ કિશોરી પર બગડી હતી અને કિશોરીને હાથ પકડી પોતાની રૂમમાં લઈએ જેણે તેની સાથે દુસ્કર્મ આચર્યું હતું.

જોકે દુસ્કર્મ બાદ કિશોરી ને આ બાબતે કોઈને કહેશેતો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે કિશોરી ઘરે આવીને પાડોસી યુવાને તેની સાથે કરેલ કૃત્ય બાળકી હિંમત પૂર્વક જાણકારી પરિવારને આપતા પરિવાર આ મામલે યુવાન વિરુદ્ધ ફરિયાદ કરવા માટે ગોડાદરા પોલીસ મથકે દોડી જેણે યુવાન વિરુદ્ધ દુસ્કર્મ ની ફરિયાદ આપતાની સાથે પોલીસે આ પરિવારની ફરિયાદ લઇને તાતકાલિક વહસખોર યુવાની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :  સુરત : 'વિશાલ ઓર ટુન્ના હાર્દિક કા હાથ પાંવ પકડ લીયે, કુનાલને ગરદન પે ચાકુ ચલા દીયા,' યુવકની હત્યા

પોલીસે આ આ ફરિયદામાં યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી જોકે બાળકી નાબાલીક હોયને લઈને પોલીસે દિલીપ પાલ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
Published by:Jay Mishra
First published:January 22, 2021, 16:26 pm

ટૉપ ન્યૂઝ