સુરતઃરંગરેલીયા મનાવવા આવેલા 3 ગ્રાહકો,રૂપલલના પકડાઇ

News18 Gujarati | News18 Gujarati
Updated: June 8, 2017, 10:49 AM IST
સુરતઃરંગરેલીયા મનાવવા આવેલા 3 ગ્રાહકો,રૂપલલના પકડાઇ
સુરત જિલ્લા એસઓજીએ પલસાણા તાલુક ના તાતીથૈયા ગામ નજીક મહાદેવ રેસિડેન્સીમાં ચાલતા કુંટણખાનાનો પર્દાફાશ કર્યો છે. 3 ગ્રાહકો સાથે 1 લલનાને ઝડપી લેવાઇ છે.રંગરેલીયા મનાવવા આવેલા ઈસમો પેકી દેવેન્દ્ર કાળું મલાવીયા , અજય નારણ વિરાણી તેમજ મહેશ નાગદાન સરવૈયા તમામ કામરેજ ના કઠોડરા ના હોવાનું બહાર આવ્યું હતું.

  • Share this:

સુરત જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા કડોદરા પલસાણા પંથકમાં
ઘણા સમયથી દેહવ્યાપાર અંગે અનેક ફરિયાદો ઉઠી હતી. આવીજ એક ફરિયાદ મુજબ જિલ્લા એસ ઓ જી એ એક કુતણખાનું ઝડપ્યું હતું. કડોદરા પોલીસ ની હદ માં આવેલ તાતી થૈયા ગામ થી બગુમરા તરફ નહેર ના માર્ગ ઉપર આવેલ મહાદેવ રેસિડેન્સી ના પ્લોટ નંબર - 2 માં કુતણખાનું ચાલી રહ્યા ની બાતમી મળતા એસ ઓ જી એ છાપો માર્યો હતો. દરમિયાન રંગરેલીયા માણવા આવેલા 3 ગ્રાહકો તેમજ 1 લલના મળી કુતણખાનું ચલાવનાર ધર્મેશ કમલેશ શાહુ તેમજ રાજદેવ ઉમાશંકર યાદવ મળી 6 ની ધરપકડ કરાઈ હતી.

First published: June 8, 2017, 10:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading