જવાનોને પત્થર મારનારાઓને ગોળીએ દો,19000 કરોડની સહાય કાશ્મીરના બદલે ખેડુતોને આપોઃપ્રવિણ તોગડિયા

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 29, 2017, 8:42 AM IST
જવાનોને પત્થર મારનારાઓને  ગોળીએ દો,19000 કરોડની સહાય કાશ્મીરના બદલે ખેડુતોને આપોઃપ્રવિણ તોગડિયા
દેશની સેના પર હુમલો ભારત પર યુદ્ધ સમાન છે અને જે લોકો હુમલા ખોરોને મદદ કરે છે તેમના પર કારપેટ બમ્બીગ વરસાવો આવું નિવેદન વિશ્વ હિન્દુ પરિષદના ફાયર બ્રાન્ડ નેતા ડો. પ્રવીણ તોગડીયાએ સુરતના ખાનગી પ્રોગ્રામ દરમિયાન આપીને વિવાદ જગાડ્યો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 29, 2017, 8:42 AM IST

દેશની સેના પર હુમલો  ભારત પર યુદ્ધ સમાન છે અને જે લોકો હુમલા ખોરોને મદદ કરે છે તેમના પર કારપેટ બમ્બીગ વરસાવો આવું નિવેદન વિશ્વ હિન્દુ પરિષદના ફાયર બ્રાન્ડ નેતા ડો. પ્રવીણ તોગડીયાએ સુરતના ખાનગી પ્રોગ્રામ દરમિયાન આપીને વિવાદ જગાડ્યો છે.

સુરત માં આજ રોજ ખાનગી પ્રોગ્રામ માં આવેલ વિશ્વ હિન્દુ પરિષદના ફાયર બ્રાન્ડ નેતા ડો. પ્રવીણ તોગડીયાએ દેશની સેના પર હુમલા કરનાર લોકો અને તેમને મદદ કરનાર લોકો ને જડબા તોડ  જવાબ આપવા સાથે લોકો વીજળી સહીત અનેક વસ્તુ પર ટેક્ક્ષ ભરે છે તેના રૂપિયા 80 હાજર કરોડ કાશમીર ના લોકોને આપવાની જગિયા પર કિસાનો  આપવાનું જણાવીયુ છે તે ઉપરાંત સરકાર હિન્દૂ પોલિટિક ગિરફ્તારી થઇ છે તેમને રિહા કરવા અને માયા બેન કોટલાની ને પણ મુક્ત કરો કાશમીરમાં સરકાર વિફળ છે કે નહિ પણ આપડે વિફળ છે તેવું જણાવ્યુ હતું.

19000 કરોડની સહાય કાશમીરનાં બદલે ખેડુતોને આપોઃપ્રવિણ તોગડિયા

વડોદરાઃગઇકાલે પરશુરામ જન્મજંયતિ નિમિત્તે શોભાયાત્રામાં ભાગ લેવા આવેલ વિશ્ર્વ હિન્દુ પરિષદના અંગ્રણી પ્રવીણ તોગડિયાએ કાશમીર અંગે ભારત સરકારની નિતિ સામે આક્રોશ ઠાલવ્યો હતો. અને કહ્યું હતું કે ભારત સરકારે કાશમીરમાં પાકિસ્તાન તરફી જે તોફાનીઓ છે તેમની સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઇએ. કાશમીરમાં કેન્દ્ર સરકાર ઘ્વારા જે આર્થિક પેકેજ 19000 કરોડનું આપવામાં આવ્યું છે તે ખોટું છે. તેનાં બદલે દેશમાં આત્મહત્યા કરતા ખેડુતોને સહાય આપી હોચ તો યોગ્ય ગણાત.

ફાઇલ તસવીર
First published: April 29, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर